શોધખોળ કરો

10 લાખ રૂપિયામાં 400 કિમીની રેન્જ! Mahindra XUV 3XO નું EV વર્ઝન ટૂંક સમયમાં થશે લોન્ચ

Mahindra XUV 3XO EV: મહિન્દ્રાની આ ઇલેક્ટ્રિક કાર ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત જોવા મળી છે. આ કાર તેના ICE લિબલિંગથી મોટાભાગની ડિઝાઇન એલિમેન્ટસ લઈ શકે છે.

Mahindra XUV 3XO EV Launching Soon:  છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક કારની માંગ ઝડપથી વધી રહી છે. આ જ કારણ છે કે કાર ઉત્પાદક મહિન્દ્રા તેની સૌથી લોકપ્રિય SUV XUV 3XO નું ઇલેક્ટ્રિક વેરિઅન્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ કાર ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત જોવા મળી છે. મહિન્દ્રા આગામી મહિનાઓમાં આ EVનું અનાવરણ કરી શકે છે. ચાલો આ EV ની ડિઝાઇન, રેન્જ અને સંભવિત ફિચર્સ વિશે જાણીએ. આગામી XUV 3XO EV ની ડિઝાઇન ICE મોડેલ જેવી જ હોવાની શક્યતા છે, જેમાં LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, C-આકારના LED DRLs અને કનેક્ટેડ LED ટેલલેમ્પ્સનો સમાવેશ થાય છે. તેને અલગ દેખાવા માટે, તેમાં ટ્વીક્ડ ગ્રિલ, નવા બમ્પર અને અલગ પેઇન્ટ સ્કીમ આપવામાં આવશે, જ્યારે ચાર્જિંગ પોર્ટ જમણે ફ્રન્ટ ફેન્ડરની ટોચ પર મૂકવામાં આવ્યો છે.

આ મહિન્દ્રા EV માં આ ફિચર્સ ઉપલબ્ધ હશે
મહિન્દ્રાની આ ઇલેક્ટ્રિક કાર ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત જોવા મળી છે. આ કાર તેના ICE લિબલિંગથી મોટાભાગની ડિઝાઇન એલિમેન્ટસ લઈ શકે છે. આ મહિન્દ્રા EV માં LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, C-આકારના LED DRLs અને કનેક્ટેડ LED ટેલ લેમ્પ્સ છે. આ ઉપરાંત, સુવિધાઓ તરીકે, EV માં વાયરલેસ એપલ કાર પ્લે, એન્ડ્રોઇડ ઓટો સાથે 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પ્રદાન કરી શકાય છે.

તમે તેની સપાટીના ટ્રીમ્સ અને મટિરિયલમાં કેટલાક ફેરફારો જોઈ શકો છો. આ સાથે, EV માં સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 360-ડિગ્રી કેમેરા સિસ્ટમ અને વાયરલેસ સ્માર્ટફોન ચાર્જિંગ આપવામાં આવે તેવી શક્યતા છે. તેના પેટ્રોલ વર્ઝન વિશે વાત કરીએ તો, મહિન્દ્રા 3XO SUV એ 5 સીટર કોમ્પેક્ટ SUV છે, જે 1197 cc થી 1498 cc, મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સુધીના એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે.

મહિન્દ્રાની આ ઇલેક્ટ્રિક કારની રેન્જ કેટલી હશે?
મહિન્દ્રાની આ ઇલેક્ટ્રિક EV ની ખાસ વાત તેની રેન્જ પણ હશે. EV માં પાવરટ્રેન તરીકે 34.5 kWH બેટરી પેક આપવામાં આવશે. આ EV એક ચાર્જ પર લગભગ 400 કિમીની રેન્જ આપી શકે છે. આ ઉપરાંત, EV માં DC ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવશે, જેની કિંમત એક્સ-શોરૂમમાં 10 લાખ 50 હજાર રૂપિયા હોઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
15000 કરોડ રૂપિયાનો IPO લાવશે LG Electronics India, સેબીએ આપી મંજૂરી
15000 કરોડ રૂપિયાનો IPO લાવશે LG Electronics India, સેબીએ આપી મંજૂરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Fire Updates:બિલ્ડીંગની આગમાં ત્રણ લોકોના મોત, કાચ ફોડીને કરાયું રેસ્ક્યુંRajkot Fire News: ધૂળેટીના દિવસે બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, સોની પરિવાર ફસાયો આગમાંVadodara Accident: SUV કારે એકસાથે ધડાધડ છથી સાત વાહનોને મારી ટક્કર, જુઓ અકસ્માતના દ્રશ્યોAmbalal Patel Forecast: હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી ચોમાસાને લઈને મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
15000 કરોડ રૂપિયાનો IPO લાવશે LG Electronics India, સેબીએ આપી મંજૂરી
15000 કરોડ રૂપિયાનો IPO લાવશે LG Electronics India, સેબીએ આપી મંજૂરી
Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!
Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!
Rohit Sharma: રોહિત શર્માએ ગોતી લીધો જુગાડ! હવે  વનડે વર્લ્ડ કપ 2027 સુધી રમવાનું નક્કી?
Rohit Sharma: રોહિત શર્માએ ગોતી લીધો જુગાડ! હવે વનડે વર્લ્ડ કપ 2027 સુધી રમવાનું નક્કી?
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.