શોધખોળ કરો

મારુતીએ 32Km ની માઈલેજ આપતી સેડાન કાર લોન્ચ કરી,  જાણો કિંમત અને ફિચર્સ વિશે

મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ  માર્કેટમાં નવી Dzire Tour S સેડાન કાર લોન્ચ કરી છે. આકર્ષક લૂક અને શાનદાર એન્જિન સાથે આ કારને પેટ્રોલ એન્જિન સાથે કંપની ફિટિંગ  CNG કિટ સાથે લોન્ચ કરવામાં આવી

મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ  માર્કેટમાં નવી Dzire Tour S સેડાન કાર લોન્ચ કરી છે. આકર્ષક લૂક અને શાનદાર એન્જિન સાથે આ કારને પેટ્રોલ એન્જિન સાથે કંપની ફિટિંગ  CNG કિટ સાથે લોન્ચ કરવામાં આવી છે.  આ કારની શરુઆતની કિંમત 6.51 લાખ રૂપિયા અને  Dzire Tour S ટોપ વેરિઅન્ટની કિંમત 7.36 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. આ નવા મોડલે અગાઉની સેકન્ડ જનરેશન ટૂઅર-એસને રિપ્લેસ કરી છે.  નવી મારુતિ ડિઝાયર ટૂઅર-એસએ કંપનીના એરિના અને કોમર્શિયલ ડીલરશિપ દ્વારા વેચાતી અર્ટિંગા (ટૂઅર એમ) અને વેગન આર (ટૂઅર એચ3)ને જોઈન કર્યું છે. નવી  Maruti Tour S  કંપનીની ડિઝાયર થર્ડ જનરેશન મોડલ પર બેસ્ડ છે. આ સેડાન કારમાં કંપનીના કેટલાક ખાસ સેફ્ટી ફીચર્સને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જે તેને વધુ ખાસ બનાવે છે. 

Dzire Tour S

નવી Dzire Tour S ત્રણ કલર ઓપ્શનમાં મળે છે- આર્કટિક વ્હાઇટ, મિડનાઇટ બ્લેક અને સિલ્કી સિલ્વરમાં ઉપલબ્ધ છે.   નવી કાર મોટાભાગે ડિઝાઈનના મામલે વર્તમાન ડિઝાયર સેડાન જેવી જ છે, જોકે તેમાં કેટલાક મુખ્ય તફાવતો જોવા મળી રહ્યા છે, જેમ કે સ્ટીલ વ્હીલ્સ, બ્લેક ડોર હેન્ડલ્સ, મિરર કેપ્સ અને ટેલગેટ પર 'ટૂર એસ' બેજિંગ જેવા ફેરફાર છે.   આ સિવાય બહારની બધી વસ્તુઓ મારુતિ ડિઝાયર જેવી જ છે.

Maruti Tour Sમાં LED ટેલ લાઈટ્સ આપી

ફીચર્સ તરીકે  કંપનીએ Maruti Tour Sમાં LED ટેલ લાઈટ્સ આપી છે, આ સિવાય મેન્યુઅલ એર કંડીશન, સ્પીડ સેન્સિંગ ડોર લોક વગેરે આ કારને વધુ સારી બનાવે છે. આ કારમાં સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે, તેથી તેમાં ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ડ્યુઅલ એરબેગ્સ અને બાળકો માટે ISOFIX ચાઈલ્ડ સીટ એન્કર્સ  આપવામાં આવ્યા છે.

1.2-લીટર ક્ષમતાનું K-સિરીઝ એન્જિનનો ઉપયોગ કર્યો

પાવર અને પરફોર્મન્સઃ નવી Dzire Tour Sમાં  કંપનીએ 1.2-લીટર ક્ષમતાનું K-સિરીઝ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે પેટ્રોલ મોડમાં 90hpનો પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે CNG મોડમાં આ એન્જિન 77hp નો પાવર અને 98.5Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ કાર પેટ્રોલ મોડમાં 23.15 કિમી પ્રતિ લીટર અને સીએનજી મોડમાં 32.12 કિમી પ્રતિ કિલોની માઈલેજ આપે છે. મારુતિ સુઝુકીનું કહેવું છે કે નવી ટૂર એસ અગાઉના મોડલ કરતાં CNG મોડમાં 21 ટકા વધુ માઇલેજ આપે છે. 

ટોપ સ્ટોરી

મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર
મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર
ઓટો સેક્ટરે સપ્ટેમ્બરમાં ધમાલ મચાવી, હ્યુન્ડાઇનું રેકોર્ડ વેચાણ, મહિંદ્રાનું સેલ્સ 15% વધ્યું
ઓટો સેક્ટરે સપ્ટેમ્બરમાં ધમાલ મચાવી, હ્યુન્ડાઇનું રેકોર્ડ વેચાણ, મહિંદ્રાનું સેલ્સ 15% વધ્યું
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
21 કિમી/લીટર માઈલેજ આપતી સૌથી સસ્તી 7-સીટર કાર ભારતમાં લોન્ચ થઈ, જાણો કિંમત અને ફીચર્સ
21 કિમી/લીટર માઈલેજ આપતી સૌથી સસ્તી 7-સીટર કાર ભારતમાં લોન્ચ થઈ, જાણો કિંમત અને ફીચર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો
Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો
Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો
Embed widget