શોધખોળ કરો

Auto: ઓછી કિંમતમાં દમદાર માઇલેજ, મારુતિની આ કારમાં મળે છે એડવાન્સ ફીચર્સ

Maruti Suzuki Swift: નવી સ્વિફ્ટ S-CNG ની માઇલેજ 32.85 કિમી/કિલો છે, જે તેને તેના સેગમેન્ટમાં સૌથી વધુ એવરેજ આપતી પ્રીમિયમ હેચબેક બનાવે છે. આવો કારની અન્ય માહિતી વિશે જાણીએ.

Maruti Suzuki Swift CNG:  મારુતિ સુઝુકી કાર ભારતીય બજારમાં ખૂબ જ લોકપ્રિય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે, લોકો એવી કાર ખરીદવાનું પસંદ કરે છે જે સારી માઇલેજની સાથે સારG પરફોર્મન્સ પણ આપે. આવી જ એક સસ્તી કાર મારુતિ સુઝુકી સ્વિફ્ટ છે, જે શાનદાર ફીચર્સ સાથે આવે છે.

તમે તદ્દન નવી હેચબેક મારુતિ સુઝુકી સ્વિફ્ટ માત્ર 6 લાખ 84 હજાર રૂપિયાના એક્સ-શોરૂમ ભાવે ખરીદી શકો છો. તેના VXI વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 8,19,500 રૂપિયા છે. મિડ-વેરિઅન્ટ VXI(O) વેરિઅન્ટની કિંમત 8,46,500 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આ કારના ટોપ મોડેલની કિંમત 9.59 લાખ રૂપિયા સુધી જાય છે. ગયા વર્ષે જ, મારુતિ સુઝુકી સ્વિફ્ટ મોટા અપડેટ્સ સાથે લોન્ચ કરવામાં આવી હતી.

નવી સ્વિફ્ટ એસ-સીએનજીનો માઇલેજ
નવી સ્વિફ્ટ S-CNG 32.85 કિમી/કિલોગ્રામ માઇલેજ ધરાવે છે, જે તેને તેના સેગમેન્ટમાં સૌથી વધુ એવરેજ આપતી પ્રીમિયમ હેચબેક બનાવે છે. સ્વિફ્ટની આ નવી કારની ડિઝાઇન બોલ્ડ અને સ્પોર્ટી લુક સાથે આવે છે. સ્વિફ્ટ સીએનજી બજારમાં ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

આ નવું મોડેલ Z-સિરીઝ ડ્યુઅલ VVT એન્જિન દ્વારા સંચાલિત છે જે ઓછા CO2 ઉત્સર્જન સાથે 101.8 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે, જે શહેરી ડ્રાઇવિંગમાં સુધારો કરે છે. આ નવી સ્વિફ્ટ S-CNG ત્રણ વેરિઅન્ટ - V, V(O) અને Z માં રજૂ કરવામાં આવી છે. આ બધા વેરિઅન્ટ 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે.

આ મારુતિ કારમાં આ સુવિધાઓ ઉપલબ્ધ છે
નવી સ્વિફ્ટ S-CNGમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને હિલ હોલ્ડ આસિસ્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત, તેમાં ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, રીઅર એસી વેન્ટ, વાયરલેસ ચાર્જર, સ્પ્લિટ રીઅર સીટ્સ, 7-ઇંચ સ્માર્ટ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને સુઝુકી કનેક્ટ જેવા નવા ફીચર્સ પણ શામેલ છે.

તમને જણાવી દઈએ કે, મારુતિ સુઝુકીએ આજે 9 મે 2024ના રોજ ભારતમાં તેની સૌથી લોકપ્રિય કાર સ્વિફ્ટનું ચોથી પેઢીનું મોડલ લોન્ચ કર્યું  હતું. ત સમયે કંપનીએ દાવો કર્યો હતો કે,  કારને નવા સ્વિફ્ટ MT ટ્રાન્સમિશન સાથે 24.8kmpl અને ઓટોમેટિક ટ્રાન્સમિશન (AMT) સાથે 25.7kmpl ની માઈલેજ મળશે. આ સાથે, તે ભારતમાં સૌથી વધુ માઈલેજ આપનારી હેચબેક કાર બનશે. નોંધનીય છે કે, મારુતિ વર્ષોથી ભારતીયોની પહેલી પસંદ રહી છે, ખાસ કરીને મીડિલ ક્લાસ ફેમીલી માટે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹10 લાખમાં બેસ્ટ માઇલેજ કાર: પ્રતિ કિમી ખર્ચ માત્ર ₹2.68, થશે મોટી બચત
₹10 લાખમાં બેસ્ટ માઇલેજ કાર: પ્રતિ કિમી ખર્ચ માત્ર ₹2.68, થશે મોટી બચત
માત્ર 6 લાખ રુપિયામાં Maruti લોન્ચ કરશે દમદાર SUV, Tata Punch નું વધી જશે ટેન્શન 
માત્ર 6 લાખ રુપિયામાં Maruti લોન્ચ કરશે દમદાર SUV, Tata Punch નું વધી જશે ટેન્શન 
દેશની સૌથી સસ્તી હાઈબ્રિડ કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ, ખરીદી કરતા પહેલા જાણી લો ડિટેલ 
દેશની સૌથી સસ્તી હાઈબ્રિડ કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ, ખરીદી કરતા પહેલા જાણી લો ડિટેલ 
નિસાન ધમાકો કરવા તૈયાર: માત્ર ₹10 લાખમાં લોન્ચ થશે 'બેબી પેટ્રોલ' SUV નિસાન ટેકટન
નિસાન ધમાકો કરવા તૈયાર: માત્ર ₹10 લાખમાં લોન્ચ થશે 'બેબી પેટ્રોલ' SUV નિસાન ટેકટન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
જેની પાસે આધાર કાર્ડ અને રાશન કાર્ડ બંન્ને હશે તો મફતમાં મળશે ફોન? PIB fact checkએ જણાવ્યું સત્ય
જેની પાસે આધાર કાર્ડ અને રાશન કાર્ડ બંન્ને હશે તો મફતમાં મળશે ફોન? PIB fact checkએ જણાવ્યું સત્ય
Embed widget