શોધખોળ કરો

Tatka Punch ને ટક્કર આપવા Maruti લાવી રહી છે સૌથી નાની અને સસ્તી SUV, જાણો કિંમત અને ફીચર્સ

Maruti Micro SUV: અત્યારના ગ્રાહકોને માત્ર સસ્તી કાર નથી જોઈતી, પરંતુ તેમને એસયુવી જેવો લુક, શાનદાર ગ્રાઉન્ડ ક્લિયરન્સ, આધુનિક ફીચર્સ અને સેફ્ટી પણ જોઈએ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતમાં માઇક્રો SUVની માંગ વધતા મારુતિ નવી કાર લાવશે.
  • આ નવી માઇક્રો SUV ટાટા પંચને સીધી ટક્કર આપશે.
  • કાર સ્પોર્ટી ડિઝાઇન, મલ્ટી-ફ્યુઅલ વિકલ્પો સાથે આવશે.
  • સસ્તી કિંમત મધ્યમ વર્ગને આકર્ષી, સફળતાની ચાવી બનશે.

Maruti Micro SUV: ભારતીય ઓટો માર્કેટમાં નાની અને બજેટ ફ્રેન્ડલી એસયુવી (Micro SUV) ની ડિમાન્ડ ખૂબ જ ઝડપથી વધી રહી છે. અત્યારના ગ્રાહકોને માત્ર સસ્તી કાર નથી જોઈતી, પરંતુ તેમને એસયુવી જેવો લુક, શાનદાર ગ્રાઉન્ડ ક્લિયરન્સ, આધુનિક ફીચર્સ અને સેફ્ટી પણ જોઈએ છે. ગ્રાહકોની આ જ પસંદગીને ધ્યાનમાં રાખીને મારુતિ સુઝુકી (Maruti Suzuki) એક નવી માઇક્રો એસયુવી પર કામ કરી રહી છે, જે માર્કેટમાં સીધી ટાટા પંચ (Tata Punch) ને કાંટાની ટક્કર આપશે.

કેવો હશે કારનો લુક અને એન્જિન ઓપ્શન?

મારુતિની આ નવી માઇક્રો એસયુવીને સંપૂર્ણપણે સ્પોર્ટી અને મજબૂત એસયુવી સ્ટાઈલમાં ડિઝાઈન કરવામાં આવશે, જે રોડ પર પ્રીમિયમ લુક આપશે. કંપની આ કારને માત્ર પેટ્રોલ એન્જિન સુધી સીમિત નહીં રાખે. ગ્રાહકોને આકર્ષવા માટે આ કારને મલ્ટી-ફ્યુઅલ ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવી શકે છે, જેમાં પેટ્રોલની સાથે સીએનજી (CNG), હાઇબ્રિડ (Hybrid) અને ઇલેક્ટ્રિક (EV) વર્ઝન પણ સામેલ હોઈ શકે છે.

આ પણ વાંચો...ઓછી કિંમત, 300Km+ રેન્જ અને દમદાર ફીચર્સ,માર્કેટમાં ધુમ મચાવવા આવી રહી છે Hyundai-Kia ની નવી EV

માર્કેટમાં કેમ વધી રહી છે માઇક્રો SUV ની ડિમાન્ડ?

વર્ષ 2021 માં લોન્ચ થયા પછી ટાટા પંચે માઇક્રો એસયુવી સેગમેન્ટ પર પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે. જે ગ્રાહકો નાની પણ સેફ અને ફીચર-લોડેડ કાર ઈચ્છે છે, તેમના માટે પંચ પહેલી પસંદ બની છે. આજના સમયમાં લોકો થોડા વધુ પૈસા ખર્ચીને પણ પ્રીમિયમ ડિઝાઇન અને મજબૂત સેફ્ટી મેળવવા માંગે છે, જેના કારણે આ સેગમેન્ટ ખૂબ ઝડપથી પોપ્યુલર થઈ રહ્યું છે.

કેટલી હોઈ શકે છે કિંમત?

મારુતિની આ નવી એસયુવીની સફળતાનો મોટો આધાર તેની કિંમત પર રહેશે. હાલના સમયમાં ટાટા પંચના પેટ્રોલ અને સીએનજી વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત અંદાજે ₹5.65 લાખથી ₹10.60 લાખની વચ્ચે છે, જ્યારે તેના ઇલેક્ટ્રિક વર્ઝનની કિંમત ₹9.69 લાખથી ₹12.59 લાખ સુધી જાય છે. જો મારુતિ પોતાની નવી એસયુવીને ટાટા પંચ કરતાં ₹30,000 થી ₹40,000 ઓછી કિંમતે લોન્ચ કરશે, તો તે માર્કેટમાં મોટો ધમાકો કરી શકે છે.

જો મારુતિ સારા ફીચર્સ, શાનદાર માઇલેજ અને મલ્ટી-ફ્યુઅલ ઓપ્શન સાથે આ કાર ઉતારશે, તો તે મધ્યમ વર્ગના ગ્રાહકો માટે બજેટમાં એસયુવી ચલાવવાનું સપનું પૂરું કરનારો એક મજબૂત વિકલ્પ સાબિત થશે.

Frequently Asked Questions

મારુતિ કયા સેગમેન્ટમાં નવી કાર લાવી રહી છે?

મારુતિ સુઝુકી ભારતીય ઓટો માર્કેટમાં માઇક્રો એસયુવી સેગમેન્ટમાં એક નવી કાર પર કામ કરી રહી છે. તે ટાટા પંચને સીધી ટક્કર આપશે.

મારુતિની નવી માઇક્રો એસયુવીનો લુક અને એન્જિન વિકલ્પો કેવા હશે?

આ એસયુવીને સ્પોર્ટી અને મજબૂત સ્ટાઇલમાં ડિઝાઈન કરવામાં આવશે. તેમાં પેટ્રોલની સાથે CNG, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વર્ઝન જેવા મલ્ટી-ફ્યુઅલ ઓપ્શન પણ મળશે.

ભારતમાં માઇક્રો એસયુવીની માંગ શા માટે વધી રહી છે?

ગ્રાહકો સસ્તી કારની સાથે એસયુવી જેવો લુક, શાનદાર ગ્રાઉન્ડ ક્લિયરન્સ, આધુનિક ફીચર્સ અને સેફ્ટી પણ ઈચ્છે છે, જેના કારણે આ સેગમેન્ટ પોપ્યુલર થઈ રહ્યું છે.

મારુતિની નવી માઇક્રો એસયુવીની કિંમત કેટલી હોઈ શકે છે?

જો મારુતિ આ નવી એસયુવીને ટાટા પંચ કરતાં ₹30,000 થી ₹40,000 ઓછી કિંમતે લોન્ચ કરશે, તો તે માર્કેટમાં મોટો ધમાકો કરી શકે છે.

ટોપ સ્ટોરી

5-સ્ટાર સેફ્ટી અને 24 kmpl માઇલેજ! ટાટાની આ SUV ખરીદવા પડાપડી, જાણો કિંમત અને ફીચર્સ
5-સ્ટાર સેફ્ટી અને 24 kmpl માઇલેજ! ટાટાની આ SUV ખરીદવા પડાપડી, જાણો કિંમત અને ફીચર્સ
આ દિવાળીએ ઘરે લાવો 25 kmpl માઇલેજ આપતી સૌથી સસ્તી ઓટોમેટિક કાર, કિંમત 4.77 લાખથી શરૂ
આ દિવાળીએ ઘરે લાવો 25 kmpl માઇલેજ આપતી સૌથી સસ્તી ઓટોમેટિક કાર, કિંમત 4.77 લાખથી શરૂ
દશેરા પર નવી બાઇક લેવી છે? ₹1 લાખથી ઓછી કિંમતના આ રહ્યા 5 શ્રેષ્ઠ વિકલ્પો
દશેરા પર નવી બાઇક લેવી છે? ₹1 લાખથી ઓછી કિંમતના આ રહ્યા 5 શ્રેષ્ઠ વિકલ્પો
તહેવારમાં Hyundai ની કાર થઈ સસ્તી, બચશે હજારો રુપિયા 
તહેવારમાં Hyundai ની કાર થઈ સસ્તી, બચશે હજારો રુપિયા 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget