શોધખોળ કરો

MG Motor એ Zoomcar ની સાથે કરી પાર્ટનરશિપ, કસ્ટમર્સને મળશે વ્હીકલ સબ્સક્રિપ્શન સર્વિસ

એમજી મોટર ઈન્ડિયાએ કહ્યું કે તેણે વ્હીકલ સબ્સક્રિપ્શન માટે ઝૂમ કાર સાથે પાર્ટનરશિપ કરી છે. ઝૂમકાર દેશના સૌથી મોટા પર્સનલ મોબિલિટી પ્લેટફોર્મમાંથી એક છે.

એમજી મોટર ઈન્ડિયાએ કહ્યું કે તેણે વ્હીકલ સબ્સક્રિપ્શન માટે ઝૂમ કાર સાથે પાર્ટનરશિપ કરી છે. ઝૂમકાર દેશના સૌથી મોટા પર્સનલ મોબિલિટી પ્લેટફોર્મમાંથી એક છે. એમજી મોટર ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું, ટાઈ-અપના માધ્યમથી કંપની ઝૂમકારના પોતાના વ્હીકલ સબ્સક્રિપ્શન પ્લેટફોર્મ માટે એન્ડ-ટુ-એન્ડ ટેક્નોલોજી સોલ્યૂશનનો લાભ ઉઠાવશે. કંપનીએ કહ્યું કે આ પગલુ કાર નિર્માતાને સબ્સક્રિપ્શન માર્કેટમાં સારી રીતે પ્રવેશ કરવામાં સક્ષમ કરશે. જ્યારે ઝૂમકાર હવે એમજી મોટર તરફથી સબ્સક્રિપ્શન પ્રોગામને મેનેજ કરશે. એમજી મોટર ઈન્ડિયાના ચીફ કમર્શિયલ ઓફિસર ગૌરવ ગુપ્તા અનુસાર, સબ્સક્રિપ્શન મોડલ એમજી વાહનોને ભારતમાં તમામ લોકો માટે વધુ એક્સેસિબલ બનાવી દેશે. અમને ભરોસો છે કે ઝૂમકાર સાથે અમારી ભાગીદારી બજારમાં ખૂબ જ સફળ થશે. ઝૂમકાર અને એમજી મોટરની પાર્ટનરશિપ બુકિંગ અને વ્હીકલ લિસ્ટિંગમાં પોતાના ગ્રાહકોને 24 × 7 સપોર્ટ પ્રોવાઈડ કરશે. ઝૂમકારના સીઈઓ અને કૉ-ફાઉન્ડર ગ્રેગ મોરનના અનુસાર, કસ્ટમર એક્સપીરિયન્સ, ઓન ગ્રાઉન્ટ ફ્લીટ મેનેજમેન્ટ, લોજિસ્ટિક સપોર્ટ, વાહન શેડ્યુલિંગ અને ઓનબોર્ડિંગ સહિત ગ્રાહક સહાયતા સેવાઓ માટે ટેક્નોલોજીને સક્ષમ કરવા પર ધ્યાન કેંદ્રિત કરશે. અમે આગામી ઘણા તબક્કાઓમાં કાર સબ્સક્રિપ્શનમાં ઉલ્લેખનીય વૃદ્ધિની આશા કરીએ છીએ. કારણ કે કસ્ટમર ટ્રેડિશનલ કાર ઓનરશિપના કમિટમેન્ટ વગર પબ્લિક ટ્રાન્સપોર્ટ અને રાઈડ હેલિંગ સેવાઓથી બચે છે. મોરને કહ્યું કે કાર સબ્સક્રિપ્શન ભવિષ્યમાં વધુ ફ્લેક્સિબલ, કોમ્પ્રિહેન્સિવ ઓફર્સ સાથે આવશે. ઝૂમકાર સબ્સક્રિપ્શન માટે વધુમાં વધુ વ્હીકલ મોડલ જોડવા પર ધ્યાન રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 લાખથી ઓછી કિંમતની આ 5 ધમાકેદાર કાર, માઈલેજમાં આપશે ભલભલી ગાડીઓને ટક્કર!
5 લાખથી ઓછી કિંમતની આ 5 ધમાકેદાર કાર, માઈલેજમાં આપશે ભલભલી ગાડીઓને ટક્કર!
માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?
Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?
1.5 લાખ ડાઉન પેમેન્ટ ભરવા પર કેટલો આવશે Tiago EV નો હપ્તો, જાણીલો સંપૂર્ણ વિગત
1.5 લાખ ડાઉન પેમેન્ટ ભરવા પર કેટલો આવશે Tiago EV નો હપ્તો, જાણીલો સંપૂર્ણ વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget