શોધખોળ કરો

હવે સરળતાથી ટ્રાન્સફર થશે વ્હીકલ, નહીં લગાવવા પડે RTOના ચક્કર, જાણો શું થશે ફાયદો

આ પ્રસ્તાવ બાદ વાહનના માલિકના મોતના કેસમાં કોઈપણ મુશ્કેલીવગર વાહનનું ટ્રાસન્ફર થઈ શકશે.

આપણાં દેશમાં વ્હીકલ ખરીદવું ભલે સરળ હોય પરંતુ તેને તમારા નામે કરાવવા અથવા ટ્રાન્સફર કરવવામાં ઘણી મુશ્કેલી આવે છે. પરંતુ હવે તમને ટૂંકમાં જ તેમાંથી છૂટકારો મળવાનો છે. રોડ, ટ્રાન્સપોર્ટ અને રાજમાર્ગ મંત્રાલયે વાહન ટ્રાન્સફરની પ્રોસેસને સરળ બનાવવા માટે કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. નવા પ્રસ્તાવ અનુસાર વાહનના માલિક વ્હીકલ રજિસ્ટ્રેશન બાદ પણ ઓનલાઈન અરજીના માધ્યમથી કોઈને પણ નોમિની બનાવી શકશે. નહીં લગાવવા પડે RTOના ચક્કર આ પ્રસ્તાવ બાદ વાહનના માલિકના મોતના કેસમાં કોઈપણ મુશ્કેલીવગર વાહનનું ટ્રાસન્ફર થઈ શકશે. તમારે હાલની જેમ પરિવારના સભ્યોએ સતત અલગ અલગ ઓફિસ જવાની અને અનેક જાણકારી અને ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૂરત નહીં રહે. ઉપરાંત કોમર્શિયલ વ્હીકલના કેસમાં ક્યારેય વાહનની પરમિટ રદ્દ થઈ જાય છે. તેનાથી વાહનનો ઉપોયગ કરવાની મંજૂરી ફરીથી લેવામાં મુશ્કેલી આવી શકે છે. આધાર કાર્ડથી થશે વેરિફિકેશન વાહનના નોમિનિ વ્યક્તિને માલિકના મોતના કેસમાં વાહનનો કાયદાકીય ઉત્તરાધિકારી બનાવવા માટે ઓળખનો પુરાવો આપવો પડશે. જો નોમિનિ વ્યક્તિ પહેલાથી જ નોમિની છે, તો વાહનને તેના નામે ટ્રાન્સફર કરવામાં આવશે અને નોમિનિ વ્યક્તિએ પોર્ટલ પર ડેથ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે અને પોર્ટલના માધ્યમથી તેના નામ પર રજિસ્ટ્રેશનનાં નવાં સર્ટિફિકેટ માટે અરજી કરવાની રહેશે જે આધાર કાર્ડ દ્વારા વેરીફાઈ કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

સિંગલ ચાર્જમાં 1,338 KM! Audiની આ ઇલેક્ટ્રિક કારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
સિંગલ ચાર્જમાં 1,338 KM! Audiની આ ઇલેક્ટ્રિક કારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
Tata Aris vs Maruti Dzire: ₹5.29 લાખની આ કારે ડિઝાયરનું ટેન્શન કેમ વધાર્યું?
Tata Aris vs Maruti Dzire: ₹5.29 લાખની આ કારે ડિઝાયરનું ટેન્શન કેમ વધાર્યું?
33.73 KM માઈલેજ, કિંમત 6.45 લાખથી શરુ, આ CNG કારનો ઓગસ્ટમાં રહ્યો દબદબો, જુઓ સેલ્સ રિપોર્ટ
33.73 KM માઈલેજ, કિંમત 6.45 લાખથી શરુ, આ CNG કારનો ઓગસ્ટમાં રહ્યો દબદબો, જુઓ સેલ્સ રિપોર્ટ
21KM માઈલેજ, ટર્બો એન્જિન...કિંમત ₹7.84 લાખ! મોટા પરિવાર માટે આવી ગઈ પાવરફુલ 7-સીટર MPV
21KM માઈલેજ, ટર્બો એન્જિન...કિંમત ₹7.84 લાખ! મોટા પરિવાર માટે આવી ગઈ પાવરફુલ 7-સીટર MPV

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
Embed widget