શોધખોળ કરો

New Audi Q5 Luxury SUV Launched: નવી ઓડી Q5 ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

New Audi Q5 luxury SUV: નવી ઓડી ક્યૂ 5માં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. નવી ઓડી 2.0 લીટર, ચાર સિલિન્ડર, TFSI ટર્બો પેટ્રોલ મોટર સાથે આવે છે, જે 249 HP અને 370 Nm ટોર્ક જનરેટ કરે છે.

New Audi Q5 luxury SUV launched: જર્મન લકઝરી કાર મેકર ઓડી દ્વારા ભારતમાં નવી લક્ઝરી એસયુવી નવી ક્યૂ 5 (New Q5) લોન્ચ કરવામાં આવી છે. જેની પ્રારંભિક કિંમત 58.9 લાખ રૂપિયા છે. ક્યૂ 5 મહત્વપૂર્ણ એસયુવી છે.

નવી Q5માં ઈન્ટીરિયરની સાથે સાથે એક પેટ્રોલ એન્જિનના મામલે મોટો બદલાવ કરવામાં આવ્યો છે. નવી Q5 2.0 લીટર, ચાર સિલિન્ડર, TFSI ટર્બો પેટ્રોલ મોટર સાથે આવે છે, જે 249 HP અને 370 Nm ટોર્ક જનરેટ કરે છે. સ્ટાન્ડર્ડ એક 7 સ્પીડ એસ ટ્રોનિક ડ્યુઅલ ક્લચ ગિયરબોક્સ છે. તમામ વ્હીલ પર ડંપિંગ કંટ્રોલ પણ છે.

New Audi Q5 Luxury SUV Launched: નવી ઓડી Q5 ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

વર્ટિકલ સ્ટ્રટ્સની સાથે મોટી સિંગલ ફ્રેમ ગ્રિલ, નવી રિડિઝાઇન કરવામાં આવેલા બંપર અને નવા 19 ઈંચના વ્હીલ (એસ ડિઝાઇન) સાથેની ડિઝાઇન વધારે અગ્રેસિવ છે. નવી Q5 નવા વ્હીલની સાથે જૂના મોડલની તુલનામાં સ્પોર્ટિયર લાગે છે.

નવી Q5માં સૌથી મોટો બદલાવ નવી ટચસ્ક્રીન છે. જે 10.1 ઈંચની છે. તેની સાથે જ લેટેસ્ટ ઓઢી ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ છે. ઓડી વર્ચુઅલ કોકપિટની સાથે બી એન્ડ ઓ પ્રીમિયમ 3 ડી સાઉન્ડ સિસ્ટમ, પેનારોમિક સનરૂફ. ડ્રાઈવર મેમરી સાથે પાવર્ડ ફ્રન્ટ સીટસ 3 ઝોન ક્લાયમેટ કંટ્રોલ, ઓડી પાર્ક અસિસ્ટ, સેન્સર નિયંત્રિત બૂટ લિડ ઓપરેશનની સાથે કમ્ફર્ટ કી, વાયરલેસ ચાર્જિંગ જેવી સુવિધાઓ પણ છે. તેની સાથે 8 એરબેગ અને બીજું ઘણું બધું છે.

New Audi Q5 Luxury SUV Launched: નવી ઓડી Q5 ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

નવી Q5ના બે વેરિયન્ટઃ નવી Q5ને પ્રીમિયમ પ્લસ અને ટેક્નોલોજીમાં રજૂ કરવામાં આવી છે. જ્યારે બુકિંગ થોડા સમય પહેલા બે લાખ રૂપિયામાં શરૂ કરવામાં આવ્યું હતું. નવી Q5 સાથે ઓડી વેચાણ વધારવા માંગે છે. આ લોકર્પિય મધ્યમ આકારની લક્ઝરી એસયુવી સ્પેસને કેન્દ્રમાં રાખવામાં આવી છે. ક્યૂ5 માત્ર શરૂઆત છે કારણકે ઓડીએ નવા ક્યૂ 7 સહિત અનેક નવા મોડલ લોન્ચ કરવાની યોજના બનાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
Embed widget