શોધખોળ કરો

નવી Kia Seltos એ ક્રેશ ટેસ્ટમાં મેળવ્યું 5-સ્ટાર રેટિંગ, કારની કિંમત જાણી ચોંકી જશો 

નવી કાર ખરીદનારાઓ માટે સલામતી એક મુખ્ય ફેક્ટર  છે. આને ધ્યાનમાં રાખીને, કાર કંપનીઓ સતત તેમના મોડેલોમાં સુધારો કરી રહી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નવી કિયા સેલ્ટોસને BNCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મળ્યું.
  • પુખ્ત અને બાળક સુરક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન, K3 પ્લેટફોર્મનો ઉપયોગ.
  • ₹10.99 લાખથી શરૂ, ત્રણ એન્જિન વિકલ્પો, ભવિષ્યમાં હાઇબ્રિડ સંભવિત.

New Generation Kia Seltos : ભારતીય ઓટો માર્કેટમાં ઘણી બધી શાનદાર કાર છે.  નવી કાર ખરીદનારાઓ માટે સલામતી એક મુખ્ય ફેક્ટર  છે. આને ધ્યાનમાં રાખીને, કાર કંપનીઓ સતત તેમના મોડેલોમાં સુધારો કરી રહી છે. આ સંદર્ભમાં ન્યૂ જનરેશન કિયા સેલ્ટોસે ક્રેશ ટેસ્ટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું, જે તેને ગ્રાહકો માટે એક વિશ્વસનીય વિકલ્પ બનાવે છે. ચાલો જાણીએ કે આ કારે ક્રેશ ટેસ્ટમાં કેવી રીતે સ્કોર કર્યો.

કારે કેટલો સ્કોર કર્યો?

ન્યૂ જનરેશન કિયા સેલ્ટોસે BNCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સલામતી રેટિંગ મેળવ્યું. તેણે પુખ્ત વયના લોકો માટે સુરક્ષામાં 32 માંથી 31.70 પોઈન્ટ અને બાળકો  માટે સુરક્ષામાં 49 માંથી 45 પોઈન્ટ મેળવ્યા. આ ખૂબ સારા સ્કોર માનવામાં આવે છે. આ કાર નવા K3 પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે, જે હાઈ સ્ટ્રેંથ  સ્ટીલનો ઉપયોગ કરે છે. આ તેની સલામતીને K2 પ્લેટફોર્મ કરતા પણ વધુ મજબૂત બનાવે છે.

નવી કિયા સેલ્ટોસ અપડેટેડ સુવિધાઓ સાથે આવે છે

નવા પ્લેટફોર્મેના કારણે  Kia Seltos ની રાઈડ અને હેન્ડલિંગમાં સુધારો કર્યો છે. ADAS જેવી અદ્યતન સુવિધાઓ પણ શામેલ કરવામાં આવી છે. અગાઉના કિયા સેલ્ટોસ મોડેલમાં પણ આ સુવિધા હતી, પરંતુ હવે તે વધુ અપડેટેડ છે. નવી સેલ્ટોસમાં ટોર્સનલ રિગિડિટી અને ઓછું નોઈજ વાઇબ્રેશનમાં મશે છે, જે ડ્રાઇવિંગનો અનુભવ વધુ આરામદાયક બનાવે છે.

કારની કિંમત કેટલી છે?

નવી કિયા સેલ્ટોસ ₹10.99 લાખથી શરૂ થાય છે અને લોન્ચ થયા પછી તે ખૂબ જ લોકપ્રિય બની છે. તે પહેલા કરતા થોડી મોટી પણ છે અને ત્રણ એન્જિન વિકલ્પો પ્રદાન કરે છે. કંપની ભવિષ્યમાં હાઇબ્રિડ વર્ઝન રજૂ કરવાની પણ યોજના બનાવી રહી છે.

આ 5-સ્ટાર રેટિંગ સાથે કિયા સેલ્ટોસ હવે SUV ની યાદીમાં જોડાય છે જેમાં Tata Sierra, Maruti Suzuki Victorias અને Renault Duster જેવા મોડલ પણ શામેલ છે. ઉપરાંત, ન્યૂ જનરેશન Hyundai Creta પાસેથી અપેક્ષાઓ વધી ગઈ છે જે સમાન પ્લેટફોર્મ પર આવે છે.

New Kia Seltos 2026 માં મોટી ટચસ્ક્રીન, ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, હેડ-અપ ડિસ્પ્લે અને મેમરી ફંક્શન સાથે 10-વે પાવર એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ મળે છે. 

ટોપ સ્ટોરી

Tata Tiago: Tataની આ નાની ગાડીએ મચાવ્યો તહેલકો, બની સૌથી વધુ વેચાતી કાર
Tata Tiago: Tataની આ નાની ગાડીએ મચાવ્યો તહેલકો, બની સૌથી વધુ વેચાતી કાર
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
NHAI Insurance SMS Clarification: કાર માલિકો માટે મોટા સમાચાર, ઈન્શ્યોરન્સ SMS પર NHAIનો ખુલાસો
NHAI Insurance SMS Clarification: કાર માલિકો માટે મોટા સમાચાર, ઈન્શ્યોરન્સ SMS પર NHAIનો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Embed widget