શોધખોળ કરો

દમદાર લુક અને નવા ફિચર્સ સાથે આવી રહી છે Mahindra Scorpio N 2026, જાણો ક્યારે થશે લોન્ચ?

મહિન્દ્રા 2026 માં Scorpio N નું ફેસલિફ્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ અપડેટમાં નવી ડિઝાઇન અને મોટી 10.25-ઇંચ ટચસ્ક્રીન હોવાની અપેક્ષા છે. ચાલો જોઈએ કે કેબિન અને સુવિધાઓમાં કયા નવા ઉમેરાઓની અપેક્ષા રાખી શકાય છે.

Mahindra Scorpio N 2026:  મહિન્દ્રા સ્કોર્પિયો N 2026 ફરી એકવાર ચર્ચામાં છે અને આ વખતે કંપની તેને નવા અંદાજમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. પહેલાની સ્કોર્પિયો પોતાની મજબૂતી અને રફ-ટફ લુક માટે નાના અને મોટા શહેરોમાં ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી, પરંતુ સમયની સાથે બજારમાં નવી-નવી SUVs આવવા લાગી, જેના કારણે તેને કડી ટક્કર મળવા લાગી. હવે કંપની તેને અપડેટ કરીને ફરીથી મજબૂત વાપસી કરવા માંગે છે. નવી Scorpio N 2026 માં તમને એ જ મજબૂત બોડી અને દમદાર રોડ પ્રેઝન્સ જોવા મળશે, પરંતુ તેમાં કેટલાક નવા ફીચર્સ અને બહેતર ડિઝાઇન જોડવામાં આવશે. આ SUV ખાસ કરીને તે લોકો માટે હશે જે સ્ટાઇલ અને પાવર બંને ઈચ્છે છે.

ડિઝાઇનમાં શું ફેરફાર થશે?

નવી Scorpio N 2026 નો લુક પહેલા જેવો જ દમદાર રહેશે, પરંતુ તેમાં કેટલાક નાના-નાના ફેરફાર જોવા મળી શકે છે. કંપની તેમાં નવી ડિઝાઇનની હેડલાઇટ્સ અને ટેલલાઇટ્સ આપી શકે છે, જેનાથી SUV વધુ મોર્ડન લાગશે. આ સિવાય ફ્રન્ટ અને રિયર બમ્પરમાં પણ ફેરફાર શક્ય છે. નવી ડિઝાઇનના એલોય વ્હીલ્સ અને કેટલાક નવા એક્સટીરિયર એલિમેન્ટ્સ તેને પહેલા કરતા વધુ એટ્રેક્ટિવ બનાવશે. કુલ મળીને, તેનો લુક બહુ બદલવામાં નહીં આવે, પરંતુ તેને થોડો વધારે સ્ટાઇલિશ બનાવવામાં આવશે.

કેબિન અને ફીચર્સમાં શું નવું મળશે?

Scorpio N 2026 ની અંદર તમને વધારે પ્રીમિયમ ફીલ મળશે. તેમાં મોટી 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી શકે છે, જે યુઝર એક્સપિરિયન્સને બહેતર બનાવશે. તેની સાથે જ કેબિનની ડિઝાઇન પણ થોડી નવી અને આરામદાયક હોઈ શકે છે. નવી ટેકનોલોજી અને કનેક્ટેડ ફીચર્સ તેને આજના સમય મુજબ વધુ સ્માર્ટ બનાવશે. સીટ્સ અને ઇન્ટિરિયર ક્વોલિટીમાં પણ સુધારો જોવા મળી શકે છે.

એન્જિન અને પરફોર્મન્સ

એન્જિનની બાબતમાં કંપની વધારે ફેરફાર નહીં કરે. તેમાં પહેલાની જેમ 2.0 લિટર પેટ્રોલ અને 2.2 લિટર ડીઝલ એન્જિન મળશે. આ એન્જિન પહેલાથી જ સારા પરફોર્મન્સ માટે જાણીતા છે. તેની સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ગિયરબોક્સ ઓપ્શન મળશે. કેટલાક વેરિઅન્ટ્સમાં 4X4 સિસ્ટમ પણ મળશે, જે ખરાબ રસ્તાઓ પર ડ્રાઇવિંગને સરળ બનાવે છે.

કિંમત અને લોન્ચ ડેટ

Mahindra Scorpio N 2026 ની કિંમતમાં થોડો વધારો થઈ શકે છે. અનુમાન છે કે તેની કિંમત 14 લાખ થી 26 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. લોન્ચની વાત કરીએ તો આ SUV ઓગસ્ટ 2026 સુધીમાં બજારમાં આવી શકે છે, જોકે કંપનીએ હજુ તેની સત્તાવાર તારીખ જણાવી નથી.

ટોપ સ્ટોરી

Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Car Battery Dying Tips: કારની બેટરી વારંવાર થઇ જાય છે ડાઉન ? આ ટિપ્સ આવશે કામ
Car Battery Dying Tips: કારની બેટરી વારંવાર થઇ જાય છે ડાઉન ? આ ટિપ્સ આવશે કામ
Royal Enfield Himalayan 750: રૉયલ એનફિલ્ડ વધારશે એડવેન્ચરનો રોમાંચ, આ દિવસે લૉન્ચ થશે Himalayan 750
Royal Enfield Himalayan 750: રૉયલ એનફિલ્ડ વધારશે એડવેન્ચરનો રોમાંચ, આ દિવસે લૉન્ચ થશે Himalayan 750
AI Boom Automotive Chip Shortage: AIના કારણે મોંઘી થશે કારો, ચિપની કમીએ વધાર્યું ટેન્શન
AI Boom Automotive Chip Shortage: AIના કારણે મોંઘી થશે કારો, ચિપની કમીએ વધાર્યું ટેન્શન

વિડિઓઝ

Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
રજત પાટીદારે એશિયા કપમાંથી નામ પાછું ખેંચીને સૌને ચોંકાવ્યા, BCCIએ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
રજત પાટીદારે એશિયા કપમાંથી નામ પાછું ખેંચીને સૌને ચોંકાવ્યા, BCCIએ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
Diwali 2026: વિરાટ-ગંભીર સહિત અનેક ક્રિકેટ દિગ્ગજોએ આપી દિવાળીની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું
Diwali 2026: વિરાટ-ગંભીર સહિત અનેક ક્રિકેટ દિગ્ગજોએ આપી દિવાળીની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું
Embed widget