શોધખોળ કરો

Maruti Suzuki Brezza Facelift લોન્ચ, નવું Turbo એન્જિન અને 5-સ્ટાર BNCAP સેફ્ટી, જાણો કિંમત 

ટર્બોચાર્જ્ડ એન્જિન અને સેફ્ટી ફીચર્સ જેની કાર પ્રેમીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા તે આખરે શામેલ કરવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નવી મારૂતિ બ્રેઝા ₹7.3 લાખે લોન્ચ, ઘણા મોટા અપડેટ્સ સાથે.
  • નવું 1.0L ટર્બો પેટ્રોલ એન્જિન, ADAS સહિત સુરક્ષા ફીચર્સ અપગ્રેડ થયા.
  • અંડરબોડી CNG સિલિન્ડર, 10-ઇંચ સ્ક્રીન, વેન્ટિલેટેડ સીટ ઉપલબ્ધ.

New Maruti Brezza Launch: ભારતીય રસ્તાઓ પર રાજ કરતી મારુતિ સુઝુકી બ્રેઝા હવે સંપૂર્ણપણે નવા અંદાજમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ આ લોકપ્રિય SUV ₹7.3 લાખની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરી છે. નોંધનીય છે કે આ વખતે, નવી બ્રેઝામાં માત્ર લૂક જ નહીં, પરંતુ મોટા અને શક્તિશાળી અપડેટ્સ પણ છે. ટર્બોચાર્જ્ડ એન્જિન અને સેફ્ટી ફીચર્સ જેની કાર પ્રેમીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા તે આખરે શામેલ કરવામાં આવી છે. તો, ચાલો નવી બ્રેઝામાં પાંચ મુખ્ય ફેરફારો જોઈએ જે તેને સેગમેન્ટમાં અલગ બનાવે છે.

1.0L ટર્બો પેટ્રોલ એન્જિન

મારુતિએ નવા 1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે સૌથી મોટી ભેટ આપી છે. આ એન્જિન 110 bhp અને 170 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.તે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. આ સાથે જુન  અને વિશ્વસનીય 1.5-લિટર નેચરલી  એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મેન્યુઅલ અને ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક બંને વિકલ્પો સાથે ઓફર કરવામાં આવશે.

સેફ્ટી પર કામ

નવી બ્રેઝાને વધુ હાઇ-ટેક સલામતી ધોરણમાં અપગ્રેડ કરવામાં આવી છે. પહેલી વાર, તેમાં એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમનો સમાવેશ થાય છે, જે બ્લાઇન્ડ સ્પોટ ચેતવણી અને રિયર ક્રોસ-ટ્રાફિક એલર્ટ જેવી પ્રભાવશાળી સેફ્ટી ફીચર્સ પ્રદાન કરે છે. આ ઉપરાંત, 360-ડિગ્રી કેમેરા અને હેડ-અપ ડિસ્પ્લે જેવી હાલની તકનીકોને જાળવી રાખવામાં આવી છે, જે ડ્રાઇવિંગને ખૂબ સરળ બનાવે છે.

સ્માર્ટ CNG સેટઅપ ઉપલબ્ધ થશે

CNG કાર ખરીદદારો માટે એક મોટો પડકાર બૂટ સ્પેસ હોય છે. જો કે, મારુતિએ નવી બ્રેઝા CNGમાં અંડરબોડી સિલિન્ડરનો ઉપયોગ કર્યો છે.તેનો ફાયદો એ છે કે  આ ગેસ સિલિન્ડરને નીચે ફિટ થાય છે, જેથી  બૂટ સ્પેસ ખાલી રહે છે. CNG વેરિઅન્ટ 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સનો વિકલ્પ પણ આપે છે.

મોટી 10-ઇંચ સ્ક્રીન અને વેન્ટિલેટેડ સીટ

બ્રેઝાની કેબિનને નોંધપાત્ર રીતે વધુ પ્રીમિયમ અને આરામદાયક બનાવવામાં આવી છે. ડેશબોર્ડમાં એક નવી, મોટી 10-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ઉમેરવામાં આવી છે. વધુમાં, વેન્ટિલેટેડ સીટો, બિલ્ટ-ઇન એર પ્યુરિફાયર, એક્ટિવ કૂલિંગ સાથે વાયરલેસ ચાર્જર અને પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ જેવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે.

એક નવી ફ્રન્ટ ગ્રિલ, એક નવું બમ્પર, સ્પોર્ટી એલોય વ્હીલ્સ અને નવા કલર ઉમેરવામાં આવ્યા છે. એકંદરે, નવી બ્રેઝામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, અને કાર હવે વધુ પ્રભાવશાળી લાગે છે. 

ટોપ સ્ટોરી

EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
 અમદાવાદની હવાની ગુણવત્તામાં સુધારો, સરેરાશ AQI ઘટીને 167 થયો, ગોતા સૌથી વધુ પ્રદૂષિત
 અમદાવાદની હવાની ગુણવત્તામાં સુધારો, સરેરાશ AQI ઘટીને 167 થયો, ગોતા સૌથી વધુ પ્રદૂષિત
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Embed widget