શોધખોળ કરો

OLA Electric IPO: શું તમારે ઓલા ઈલેક્ટ્રિક IPOમાં પૈસા રોકવા જોઈએ કે નહીં? જાણો શું કહે છે ગ્રે માર્કેટ

OLA Electric IPO: ઓલા ઈલેક્ટ્રીક આઈપીઓ (OLA Electric IPO) આજે 2જી ઑગસ્ટના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. રોકાણકારો આ IPOમાં 6 ઓગસ્ટ સુધી બિડ કરી શકે છે. શેરની ફાળવણી 7મી ઓગસ્ટના રોજ થશે. શેરનું લિસ્ટિંગ 9 ઓગસ્ટે થશે.

OLA Electric IPO: 3 IPO સબસ્ક્રિપ્શન માટે આજે, શુક્રવાર, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ખુલશે. તેમાં ઓલા ઈલેક્ટ્રીકનો આઈપીઓ પણ સામેલ છે. આ ઉપરાંત આજે 2 SME IPO પણ ખુલશે. તેમાં પિક્ચર પોસ્ટ સ્ટુડિયો અને એફકોમ હોલ્ડિંગ્સના IPOનો સમાવેશ થાય છે. એફકોમ હોલ્ડિંગ્સના શેર્સ ગ્રે માર્કેટમાં 106 ટકાના બમ્પર પ્રીમિયમ પર ટ્રેડ થતા જોવા મળે છે. તો બીજી તરફ, પિક્ચર પોસ્ટ સ્ટુડિયોના શેર 70 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. ચાલો જાણીએ ઓલા ઈલેક્ટ્રિક આઈપીઓ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી.

તમે 6 ઓગસ્ટ સુધી બિડ કરી શકો છો
ઓલા ઈલેક્ટ્રીકનો આઈપીઓ રૂ. 6145.56 કરોડનો મેઈનબોર્ડ આઈપીઓ છે. આ IPOમાં એક લોટ 195 શેરનો છે. IPO આજે 2જી ઓગસ્ટના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. રોકાણકારો આ IPOમાં 6 ઓગસ્ટ સુધી બિડ કરી શકે છે. શેરની ફાળવણી 7મી ઓગસ્ટના રોજ થશે. શેરનું લિસ્ટિંગ 9 ઓગસ્ટે થશે. ઓલા ઈલેક્ટ્રીકના આઈપીઓમાં પ્રાઇસ બેન્ડ 72 થી 76 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

GMP શું છે?
શુક્રવારે ગ્રે માર્કેટમાં ઓલા ઈલેક્ટ્રિકના શેર પ્રીમિયમ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. કંપનીના શેર રૂ. 76ની ઇશ્યૂ કિંમત સામે રૂ. 13ના પ્રીમિયમ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. આ રીતે, આ શેર 17.11 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 89 પર લિસ્ટ થઈ શકે છે. 

લિસ્ટેડ થનારી પ્રથમ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની
ઓલા પ્રથમ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની છે, જે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવા જઈ રહી છે. કંપની આ IPO દ્વારા રૂ. 6,145.56 કરોડ એકત્ર કરશે. IPOમાં 723,684,210 નવા શેર જારી કરવામાં આવશે. તે જ સમયે, હાલના રોકાણકારો ઓફર ફોર સેલ (OFS) દ્વારા ₹645.56 કરોડના મૂલ્યના 84,941,997 શેર્સનું વેચાણ કરશે.

ઓલા ઈલેક્ટ્રિક દેશની અગ્રણી ઇલેક્ટ્રિક વાહન (EV) કંપની

અદ્યતન ટેકનોલોજી અને પર્યાપ્ત ઉત્પાદન ક્ષમતાઓ સાથે ઓલા ઈલેક્ટ્રિક દેશની અગ્રણી ઇલેક્ટ્રિક વાહન (EV) કંપનીઓમાં જોવા મળે છે. કંપનીએ ઓગસ્ટ 2021 થી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં 7 પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે અને 4 નવી પ્રોડક્ટ્સની જાહેરાત કરી છે.

કંપનીએ ડિસેમ્બર 2021 માં તેના પ્રથમ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર મોડલ, Ola S1 Proની ડિલિવરી શરૂ કરી હતી. આ પછી, તેણે સપ્ટેમ્બર 2022 માં Ola S1, ઓગસ્ટ 2023 માં Ola S1 Air અને ડિસેમ્બર 2023 માં Ola S1 X+ ની ડિલિવરી શરૂ કરી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું

Stock Market Today: શેરબજારમાં શાનદાર તેજી, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 6500000000000 વધી

Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?

હાઈકોર્ટના જજે મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન કહ્યું, સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી, માંગ્યો જવાબ

ABP Premium

વિડિઓઝ

Rajkot | મનપાની સામાન્ય સભામાં એવો થયો હોબાળો કે બોલાવવી પડી પોલીસ... Watch Video | Abp AsmitaKshatriya Sammelan | રાજપૂત મહામંસેલનને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita | 20-4-2024Share Market| સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પારTirupati Temple News | મંદિરમાં લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી, ફિશ ઓઈલથી ભેળસેળ; ચોંકાવનારો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Stock Market Today: શેરબજારમાં શાનદાર તેજી, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 6500000000000 વધી
Stock Market Today: શેરબજારમાં શાનદાર તેજી, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 6500000000000 વધી
Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?
Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?
હાઈકોર્ટના જજે મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન કહ્યું, સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી, માંગ્યો જવાબ
હાઈકોર્ટના જજે મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન કહ્યું, સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી, માંગ્યો જવાબ
Gold Price Today: સોનામાં રેકોર્ડ ઉછાળો, તેજી પછી હવે કેટલા થઈ ગયા ભાવ, આગળ કેવી રહેશે ચાલ?

Supreme Court: સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક, દેખાઈ રહી છે અમેરિકી ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાત

IND vs BAN: જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, આવું કરનાર 10મો ભારતીય બન્યો

Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર

Embed widget