શોધખોળ કરો

OLA S1X, S1X+ Launched: 15 ઓગસ્ટ પર ઓલાએ કર્યો ધમાકો, લોન્ચ કર્યા 2 નવા સ્કૂટર 

દિગ્ગજ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક ઓલા ઈલેક્ટ્રીકે આજે 15મી ઓગસ્ટના રોજ તેના પોર્ટફોલિયોને વિસ્તારીને S1X, S1X+ અને  સેકન્ડ જનરેશન  Ola S1 Pro સ્કૂટર્સ લૉન્ચ કર્યા છે.

OLA New Electric Scooter Launched: દિગ્ગજ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક ઓલા ઈલેક્ટ્રીકે આજે 15મી ઓગસ્ટના રોજ તેના પોર્ટફોલિયોને વિસ્તારીને S1X, S1X+ અને  સેકન્ડ જનરેશન  Ola S1 Pro સ્કૂટર્સ લૉન્ચ કર્યા છે. કંપનીએ S1 Proમાં 2 નવા કલર વેરિઅન્ટ ઉમેર્યા છે. નવી Ola S1 Pro 2.6 સેકન્ડમાં 0 થી 40 km/h ની ઝડપ પકડી શકે છે. અને તેની ટોપ સ્પીડ 120 કિમી પ્રતિ કલાક છે. નવી Ola S1 Proમાં 11 KWની મોટર મળશે, સાથે જ તેની રેન્જની વાત કરીએ તો તે 195km છે.

કંપનીએ જણાવ્યું કે ગયા મહિને લોન્ચ કરાયેલ S1 એરને ઘણો પ્રેમ મળી રહ્યો છે. એક મહિનામાં તેને 50 હજારથી વધુ બુકિંગ મળ્યા છે. આ સ્કૂટર 0-40 કિમીની સ્પીડ 3.3 સેકન્ડમાં પકડવામાં સક્ષમ છે, S1Airની ટોપ સ્પીડ 90km/h છે. અને તેની પ્રમાણિત રેન્જ 151 કિમી છે. તેમાં 6 KW મોટર છે. તે ખાસ કરીને શહેર માટે બનાવવામાં આવ્યું હતું.

નવું સ્કૂટર S1X લોન્ચ થયું

કંપનીએ નવું સ્કૂટર S1X બે વેરિઅન્ટ S1X અને S1X+ વેરિઅન્ટમાં લૉન્ચ કર્યું છે. આ સ્કૂટર તમામ નવી મલ્ટી ટોન ડિઝાઇન સાથે ઉપલબ્ધ હશે. તેની રેન્જ 151 કિમી હશે. તેમાં 2 kwh અને 3 kwh બેટરી પેકનો વિકલ્પ મળશે. આ સ્કૂટર 3.3 સેકન્ડમાં 0-40 કિમી/કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે. અને તેની બૂટ સ્પેસ 34 લિટર છે. કંપનીની લાઇન-અપમાં હવે 5 ઇલેક્ટ્રિક સ્કૂટર્સ છે, જેમાં S1 Pro, S1 Air, S1X+, S1X, S1X (2kwh)નો સમાવેશ થાય છે.

કિંમત કેટલી છે

સેકન્ડ જનરેશનના Ola S1 Proની કિંમત રૂ. 1,47,499, S1 Airની કિંમત રૂ. 1,19,999, S1X+ રૂ. 1, 09,999, S1X (2kwh) રૂ. 89,999, S1X (3kwh) રૂ. 99,999 છે. આ તમામ કિંમતો એક્સ-શોરૂમ છે.

આ અઠવાડિયે આ સ્કૂટર્સ પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે

જો તમે આ મહિને 21 ઓગસ્ટ સુધીમાં ઓલાના આ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ખરીદો છો, તો કંપની ઑફર્સ આપી રહી છે જેના હેઠળ તમે 10,000 રૂપિયા બચાવી શકો છો. ઑફર કિંમતે તમે S1X+ને રૂ. 99,999માં, S1X (2kwh) રૂ. 79,999માં, S1X (3kwh) રૂ. 89,999માં ખરીદી શકો છો.

ડિલિવરી ક્યારે શરૂ થશે ?

સેકન્ડ જનરેશનના Ola S1 Proની ડિલિવરી સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી શરૂ થશે, S1X+ સપ્ટેમ્બરના અંત સુધીમાં અને S1X ડિસેમ્બર સુધીમાં.

સોફ્ટવેર અપડેટ મેળવ્યું 

કંપનીએ તેના સ્કૂટર્સ માટે Moves OS4 સોફ્ટવેર અપડેટ રિલીઝ કર્યું છે, તેનું બીટા વર્ઝન 15 સપ્ટેમ્બરથી રોલઆઉટ કરવામાં આવશે. આ સોફ્ટવેર ઘણી સુવિધાઓથી સજ્જ છે.

ઓલાએ તેની ફ્યુચર બાઇક્સ વિશે પણ ખુલાસો કર્યો છે જેમાં ક્રૂઝર, એડવેન્ચર, રોડસ્ટર બાઇક્સનો સમાવેશ થાય છે. સીઈઓ ભાવિશ અગ્રવાલે જણાવ્યું કે કંપની આ બાઈક પર કામ કરી રહી છે જે ભવિષ્યમાં લોન્ચ થશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget