શોધખોળ કરો

300 Km થી વધારે રેંજ અને GPS, ભારતમાં લોન્ચ થયું Ola S1Z ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત

Ola Electric S1Z  ક્રુઝ કંટ્રોલ, રિવર્સ મોડ અને ઘણા એડવાન્સ ફીચર્સથી સજ્જ છે અને તેનું ટોપ વેરિઅન્ટ એક જ ચાર્જ પર 301 કિમી સુધીની રેન્જ ધરાવે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • Ola Electric S1Z ઇલેક્ટ્રિક સ્કૂટર ₹79,999 થી લોન્ચ થયું.
  • બે બેટરી વિકલ્પો 179 અને 301 કિમી રેન્જ આપે.
  • સ્વદેશી ભારત સેલ LFP ટેકનોલોજી, MoveOS 5 ફીચર્સ સાથે.

Ola s1z electric scooter launches: Ola Electric એ ભારતમાં OLA S1Z  ઇલેક્ટ્રિક સ્કૂટર ₹79,999 ની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કર્યું છે. Ola Electric S1Z  ક્રુઝ કંટ્રોલ, રિવર્સ મોડ અને ઘણા એડવાન્સ ફીચર્સથી સજ્જ છે અને તેનું ટોપ વેરિઅન્ટ એક જ ચાર્જ પર 301 કિમી સુધીની રેન્જ ધરાવે છે.

OLA S1Z વેરિઅન્ટ્સ અને કિંમત

આ ઓલા OLA S1Z ઇલેક્ટ્રિક સ્કૂટર બે વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવશે: બેઝ-સ્પેક ટ્રીમ 3.1kWh બેટરી પેક સાથે આવે છે જ્યારે ટોપ-સ્પેક વેરિઅન્ટ 5.1kWh બેટરી પેક સાથે આવે છે. ટોપ-સ્પેક વેરિઅન્ટની કિંમત ₹99,999 (એક્સ-શોરૂમ) છે.


300 Km થી વધારે રેંજ અને GPS, ભારતમાં લોન્ચ થયું Ola S1Z ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત

Bharat Cell LFP ટેકનોલોજી

OLA S1Z  ઇલેક્ટ્રિક સ્કૂટર એવા સેલ દ્વારા સંચાલિત છે જે બ્રાન્ડની ભારત સેલ ટેકનોલોજીનો ભાગ છે. ભારત સેલ પ્લેટફોર્મ 46-સિરીઝ લિથિયમ આયર્ન ફોસ્પેટ (LFP) બેટરી કેમિસ્ટ્રી પર આધારિત છે, જે તમિલનાડુમાં બ્રાન્ડની ફેક્ટરીમાં પ્રોડક્શન થાય છે અને બેંગલુરુમાં કંપનીના બેટરી ઇનોવેશન સેન્ટરમાં વિકસાવવામાં આવે છે.

LFP બેટરીઓ ભારતીય બજારમાં સામાન્ય રીતે વપરાતી નિકેલ-મેંગેનીઝ કોબાલ્ટ બેટરીઓ કરતાં વધુ સારી થર્મલ પરફોર્મન્સ ધરાવે છે.

બેટરી અને રેન્જ

ઓલા ઇલેક્ટ્રિક S1Z બે બેટરી પેક વિકલ્પોમાં આવે છે - 3.1kWh અને 5.1kWh. નાના બેટરી પેકમાં એક જ ચાર્જ પર 179 કિમી સુધીની IDC દાવો કરેલ રેન્જ છે. બીજી તરફ, મોટા બેટરી પેકમાં 301 કિમીની IDC દાવો કરેલ રેન્જ છે.

ક્યાં ફીચર્સ મળશે?

આ સ્કૂટર બ્રાન્ડના MoveOS 5 સોફ્ટવેર પ્લેટફોર્મ પર ચાલે છે અને ક્રુઝ કંટ્રોલ, રિજનરેટિવ બ્રેકિંગ, GPS નેવિગેશન, OTA સોફ્ટવેર અપડેટ્સ, રિવર્સ મોડ અને સરળ પાર્ક-લો સ્પીડ મેન્યુવરિંગ જેવી ઘણી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે.

કલર ઓપ્શન અને ડિલિવરી 

Ola S1Z  ચાર કલર ઓપ્શનમાં ઓફર કરવામાં આવશે - White, Anthracite, Sky Splash Blue અને Matcha Green.  કંપનીએ માહિતી આપી હતી કે 3.1kWh બેટરી પેક વર્ઝનની ડિલિવરી ડિસેમ્બર 2026 થી શરૂ થશે, જ્યારે 5.1kWh બેટરી પેક વર્ઝન ખરીદવાની યોજના ધરાવતા લોકોએ માર્ચ 2026 સુધી રાહ જોવી પડશે.

આ ભારતીય બજારની પહેલી સ્કૂટર રેન્જ છે જે કંપનીની સ્વદેશી રીતે વિકસિત 'ભારત સેલ LFP' (Bharat Cell LFP)  ટેકનોલોજી સાથે માસ-માર્કેટ (માસ સેગમેન્ટ) માં લોન્ચ કરવામાં આવી છે.    

Advertisement

ટોપ સ્ટોરી

EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
Embed widget