શોધખોળ કરો

લોકડાઉનમાં ઘરે પડ્યાં પડ્યાં કાર-બાઈકની બેટરી થઈ જશે નકામી, જાણો કઈ રીતે બચાવશો બેટરી?

ઘણાં લોકો કારને આવી કોઈપણ મુશ્કેલીમાંથી બચાવવા માટે સપ્તાહમાં એક વખત 5 મિનિટ સુધી કારને ચાલુ કરે છે. જોકે આ યોગ્ય ઉકેલ નથી.

અમદાવાદઃ સમગ્ર દેશમાં 21 દિવસ સુધીના લોકડાઉન બાદ ફરીથી 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા અને એવામાં કાર અને બાઇકનો ઉપયોગ પણ નથી થઈ શકતો. જેના કારણે કાર અને બાઇકની બેટરી પણ ખરાબ થઈ શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, લાંબા સમય સુધી કારનો ઉપયોગ ન કરવામાં આવે તો બેટરીને લઈને મુશ્કેલી આવી શકે છે. ઘણાં લોકો કારને આવી કોઈપણ મુશ્કેલીમાંથી બચાવવા માટે સપ્તાહમાં એક વખત 5 મિનિટ સુધી કારને ચાલુ કરે છે. જોકે આ યોગ્ય ઉકેલ નથી. જો કરવું જ હોય તો તમે થોડા અંતર સુધી કારને ચલાવો અથવા તો થોડા થોડા દિવસે 15 મિનિટ સુધી કાર ચાલુ રાખો. જો શક્ય હોય તો જીવન જરૂરિયાત વસ્તુ લેવા માટે નજીક જવાનું હોય તો કારનો ઉપયોગ કરી શકો છો. પરંતુ લોકડાઉનનું ઉલ્લંઘન કરીને લોંગ ડ્રાઈવર જવું યોગ્ય રહેશે નહીં. આગળ વાંચો તમારી કારની બેટરીને કેવી રીતે સાચવશો. 1. જો એક કે બે પ્રયત્ને કાર ચાલુ ન થાય તો વારંવાર ચાલુ કરવાનો પ્રયત્ન ન કરવો. જો કાર ચાલુ ન થતી હોય અને વારંવાર પ્રયત્ન કરશો તો તેના કારણે બેટરી સાવ ઉતરી જશે. 2. કાર ચાલુ કરતાં પહેલા ચેક કરી લેવું જોઈએ કે કાર જમ્પ સ્ટાર્ટ માટે તૈયાર તો છે ને. બેટરી પણ જોઈ લેવી જોઈએ જો કોઈ લીક હોય તો જમ્પ સ્ટાર્ટ કરવાતાં પહેલા બેટરી રિપ્લેસ કરાવી લેવી જોઈએ. 3. જમ્પ સ્ટાર્ટ કરતાં પહેલા જમ્પર કેબલની જરૂરત પડશે ઉપરાંત બીજી કારની પણ જરૂરત પડશે જેની બેટરી યોગ્ય રીતે કામ કરતી હોય. બેટરી સાથે કેબલ જોડતા પહેલા બન્ને કાર ન્યૂટ્રલ મોડમાં હોવી જરૂરી છે. 4. કેબલ સાથે જોડ્યા બાદ ડોલર કારને ચાલુ કરવાની કરી થોડી મિનિટ સુધી ચાલુ રાખવાની રહેશે. બાદમાં ઇન્ટીરિયર લાઈટ ચેક કરવાની રહેશે. જો લાઈટ ઓન દેખાય તો ડેડ કારને ચાલુ કરવાનો પ્રયત્ન કરવો. 5. બાદમાં કેબલને દૂર કરીને કારને થોડા સમય માટે ચાલુ રાખવી. જો આમ કર્યા બાદ પણ કાર ચાલુ ન થાય તો તમારી બેટરી ડેડ થઈ ગઈ છે અને તમારે નવી બેટરીની જરૂર પડશે.

ટોપ સ્ટોરી

23.6 kmpl માઈલેજ અને ₹8.29 લાખ કિંમત! આ છે દેશની સૌથી સસ્તી ડીઝલ કાર
23.6 kmpl માઈલેજ અને ₹8.29 લાખ કિંમત! આ છે દેશની સૌથી સસ્તી ડીઝલ કાર
64,600 રુપિયા સસ્તી મળી રહી છે આ પોપ્યૂલર કાર, જાણો શાનદાર ઓફર વિશે
64,600 રુપિયા સસ્તી મળી રહી છે આ પોપ્યૂલર કાર, જાણો શાનદાર ઓફર વિશે
ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં ગ્રાહકોની પસંદગીની કાર કઈ, જુઓ Top-5 કારનું લિસ્ટ 
ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં ગ્રાહકોની પસંદગીની કાર કઈ, જુઓ Top-5 કારનું લિસ્ટ 
30 દિવસમાં 6.46 લાખ વાહનોનું વેચાણ! આ કંપનીના સ્કૂટર-બાઇક ખરીદવા પડાપડી
30 દિવસમાં 6.46 લાખ વાહનોનું વેચાણ! આ કંપનીના સ્કૂટર-બાઇક ખરીદવા પડાપડી

વિડિઓઝ

Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
Embed widget