શોધખોળ કરો

BS6 Renault Duster ભારતમાં થઈ લોન્ચ, જાણો શું છે કિંમત

Renault એ ભારતમાં પોતાની સૌથી લોકપ્રિય એસયૂવી Dusterને BS6 એન્જી સાથે લોન્ચ કરી દીધી છે. આ પહેલા કંપનીએ જાન્યુઆરીમાં TRIBER અને KWIDના BS6 એન્જીન સાથે અપગ્રેડ કરી હતી.

નવી દિલ્હી: Renault એ ભારતમાં પોતાની સૌથી લોકપ્રિય એસયૂવી Dusterને BS6 એન્જી સાથે લોન્ચ કરી દીધી છે. BS6 અપગ્રેડ માત્ર તેના પેટ્રોલ મોડલ પર છે. આ પહેલા કંપનીએ જાન્યુઆરીમાં TRIBER અને KWIDના BS6 એન્જીન સાથે અપગ્રેડ કરી હતી. કંપનીએ Duster ની ડિઝાઈનમાં કોઈ ફેરફાર કર્યો નથી. Dusterના ફેસલિફ્ટ મોડલ અગાઉથી જ માર્કેટમાં આવી ચુક્યું છે. ફેસલિફ્ટ Dusterમાં ઘણું નવું જોવા મળી શકે છે. તેના ફ્રંટમાં ક્રોમનો ઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે. BS6 Renault Duster ભારતમાં થઈ લોન્ચ, જાણો શું છે કિંમત કારમાં નવા ફ્રંટ ગ્રિલ, LED ડીઆરએલ સાથે પ્રોજેક્ટર હેન્ડલેમ્પ, નવા ફ્રંટ બંપર જોવા મળે છે. તે સિવાય ફ્રંટ અને રિયરમાં નવા સ્કિડ પ્લેટ્સ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત રુફ રેલ્સ, 16 ઈંચ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ છે. કિંમત અને વેરિએન્ટની વાત કરીએ તો, Duster RXEની કિંમત 8.49 લાખ રૂપિયા છે. Duster RXSનીં 9.29 લાખ અને Duster RXZની 9.99 લાખ રૂપિયા કિંમત છે.

ટોપ સ્ટોરી

દિવાળીએ નવી EV લેવી છે? ₹4.69 લાખથી શરૂ થતી 682 કિમી રેન્જવાળી ટોપ કારની યાદી
દિવાળીએ નવી EV લેવી છે? ₹4.69 લાખથી શરૂ થતી 682 કિમી રેન્જવાળી ટોપ કારની યાદી
ટાટાને ટક્કર આપવા મારુતિ લાવી 3 ઓટોમેટિક CNG કાર, કિંમત અને માઇલેજ જાણી ચોંકશો
ટાટાને ટક્કર આપવા મારુતિ લાવી 3 ઓટોમેટિક CNG કાર, કિંમત અને માઇલેજ જાણી ચોંકશો
Maruti નો ધમાકો! 28 KM માઈલેજ આપતી SUV પર 3.10 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, Creta સાથે મુકાબલો
Maruti નો ધમાકો! 28 KM માઈલેજ આપતી SUV પર 3.10 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, Creta સાથે મુકાબલો
સિંગલ ચાર્જમાં 1,338 KM! Audiની આ ઇલેક્ટ્રિક કારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
સિંગલ ચાર્જમાં 1,338 KM! Audiની આ ઇલેક્ટ્રિક કારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Embed widget