શોધખોળ કરો

Duster હાઈબ્રિડ ભારતમાં લોન્ચ, 16.9 લાખ કિંમત અને 29kmpl ની શાનદાર માઈલેજ

જાણીતી કાર ઉત્પાદક Renault એ આખરે ભારતમાં તેની ખૂબ જ લોકપ્રિય SUV Duster ને નવા હાઇબ્રિડ અંદાજમાં લોન્ચ કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • Renault Duster Hybrid ભારતમાં ₹16.9 લાખથી શરૂ થઈ.
  • 1.8L પેટ્રોલ એન્જિન, હાઇબ્રિડ સિસ્ટમ 160bhp પાવર આપે.
  • 29 kmpl માઇલેજનો દાવો, પ્રીમિયમ કેબિન સુવિધાઓ મળી.

જાણીતી કાર ઉત્પાદક Renault એ આખરે ભારતમાં તેની ખૂબ જ લોકપ્રિય SUV Duster ને નવા હાઇબ્રિડ અંદાજમાં લોન્ચ કરી છે. કંપનીએ તેની શરૂઆતની કિંમતથી સમગ્ર ઓટો માર્કેટને આશ્ચર્યચકિત કરી દીધું છે કારણ કે તે અન્ય હાઇબ્રિડ કાર કરતાં સસ્તી જ નથી પણ માઇલેજની દ્રષ્ટિએ પણ નોંધપાત્ર રીતે સારી છે. નવી Renault  Duster હાઇબ્રિડની કિંમત ₹16.9 લાખ થી ₹19.4 લાખની વચ્ચે છે. ગ્રાહકો ફક્ત ₹21,000 ની ટોકન રકમથી આ શક્તિશાળી SUV બુક કરી શકે છે.

3 શાનદાર વેરિઅન્ટ અને કિંમત શું છે?

કંપનીએ આ હાઇબ્રિડ SUV ને ત્રણ અલગ-અલગ વેરિઅન્ટમાં લોન્ચ કરી છે, જેના નામ Evolution, Techno અને Emotion છે. મહત્વપૂર્ણ છે કે રેનો દ્વારા જાહેર કરાયેલ આ કિંમતો ફક્ત પ્રારંભિક છે. આ ખાસ કિંમતો ફક્ત તે ગ્રાહકો માટે માન્ય રહેશે જેમને 31 ડિસેમ્બર, 2026 સુધીમાં વાહનની ડિલિવરી મળશે. તે પછી, કંપની કિંમતોમાં વધારો કરી શકે છે.

ગિયરબોક્સ અને એન્જિનની નવી ટેકનોલોજી
 
કારની સૌથી મોટી ખાસિયત તેની નવી Mukti મલ્ટી-મોડ ઓટોમેટિક ગિયરબોક્સ છે. આ ફક્ત કોઈ સામાન્ય ગિયરબોક્સ નથી, પરંતુ તેમાં બે ઇલેક્ટ્રિક અને ચાર પેટ્રોલ ગિયર્સ છે. આ અદ્યતન ટેકનોલોજી કુલ છ અલગ-અલગ ડ્રાઇવિંગ મોડ્સ પ્રદાન કરે છે, જેમાં પ્યોર ઇલેક્ટ્રિક, સીરીઝ હાઇબ્રિડ, પૈરેલલ હાઇબ્રિડ અને ઓલ-પેટ્રોલ મોડનો સમાવેશ થાય છે.

એન્જિનની વાત કરીએ તો તેમાં 1.8-લિટરનું મોટું પેટ્રોલ એન્જિન છે,  જે 2 ઇલેક્ટ્રિક મોટર્સ અને 1.4 kWh બેટરી પેક સાથે મળીને કામ કરે છે. આ સમગ્ર સિસ્ટમ મળીને કારને 160 bhp નો જબરદસ્ત પાવર આઉટપુટ પ્રદાન કરે છે. તે ખૂબ જ ઝડપી પણ છે, 9.1 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી શકે છે. 

શું તે ખરેખર 29 કિમી/કલાકની માઇલેજ આપશે?

Renault  Duster હાઇબ્રિડનો સૌથી મોટો યુએસપી તેનું 29 કિમી/કલાક માઇલેજ છે. રેનોનો દાવો છે કે શહેરની અંદર ડ્રાઇવિંગ કરતી વખતે કાર મોટે ભાગે ઇલેક્ટ્રિક મોડમાં ચાલશે. જેના પરિણામે પેટ્રોલમાં નોંધપાત્ર બચત થશે. એક જ વખત ફૂલ  ટાંકીમાં  કાર 1400 કિલોમીટર સુધી મુસાફરી કરી શકે છે. ટ્રાફિક અને રસ્તાની સ્થિતિને કારણે વાસ્તવિક દુનિયામાં માઇલેજ મેળવવું થોડું મુશ્કેલ છે, નિષ્ણાતો માને છે કે આ કાર સ્તાઓ પર સરળતાથી 20 kmpl થી વધુની માઈલેજ સરળતાથી આપશે.  જે આ કદની SUV માટે ઉત્તમ આંકડો છે.

કારના લૂક અને કેબિનમાં શું બદલાવ આવ્યો?

કંપનીએ ડિઝાઇનની દ્રષ્ટિએ કેટલાક પ્રભાવશાળી ફેરફારો કર્યા છે. ફ્રંટ ગ્રિલમાં વચ્ચે ચમકતો DUSTER લોગો આપવામાં આવ્યો છે જે રાત્રે અદભુત લાગે છે. આ સાથે જ રાઈડિંગ માટે કારની આગળ અને પાછળ બંને તરફ ફ્રીક્વન્સી ડેમ્પર્સ આપવામાં આવ્યા છે અને સુરક્ષાને મજબૂત કરવા માટે ચારેય વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક્સ છે.

કારના કેબિનને પ્રીમિયમ ફીલ સાથે પણ ડિઝાઇન કરવામાં આવ્યું છે. ટોપ Emotion વેરિઅન્ટમાં નવી ડ્યુન બ્રાઉન લેધરેટ સીટ અપહોલ્સ્ટરી આપવામાં આવી છે, જેમાં આગળની સીટો પર વેન્ટિલેશન અને 6-વે પાવર એડજસ્ટમેન્ટ ફીચર મળે છે. Techno  વેરિઅન્ટમાં ડેઝર્ટ બેઝ સેમી-લેધરેટ અપહોલ્સ્ટરી સાથે  નવી ડિઝાઇન કરેલી હેડરેસ્ટ આપવામાં આવી છે. હાઇબ્રિડ ટેકનોલોજી હોવા છતાં સ્ટાન્ડર્ડ Dusterના મુકાબલે કેબિન સ્પેસ અને બૂટ સ્પેસમાં નોંધપાત્ર ઘટાડો થયો નથી. 

Advertisement

ટોપ સ્ટોરી

BYD DM-i Plug in Hybrid: EV પણ, Petrol પણ, BYDની નવી Hybrid Technologyનો કમાલ
BYD DM-i Plug in Hybrid: EV પણ, Petrol પણ, BYDની નવી Hybrid Technologyનો કમાલ
Honda SUV Launch: 2 ડિસેમ્બરે આવી રહી છે Hondaની પહેલી ઇલેક્ટ્રિક SUV, જાણો શું હશે ખાસ ?
Honda SUV Launch: 2 ડિસેમ્બરે આવી રહી છે Hondaની પહેલી ઇલેક્ટ્રિક SUV, જાણો શું હશે ખાસ ?
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Hun To Bolish : હું તો બોલીશ : યાત્રાના નામે નવડાવવાનો ધંધો
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'
બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
PM Modi's visit to Gujarat: PM મોદીનો ગુજરાત પ્રવાસ, આજે સંસ્કારધામના ટ્રસ્ટીઓ સાથે મહત્વની બેઠક
PM Modi's visit to Gujarat: PM મોદીનો ગુજરાત પ્રવાસ, આજે સંસ્કારધામના ટ્રસ્ટીઓ સાથે મહત્વની બેઠક
BJP સાંસદ કંગના રનૌત સામે શિમલામાં FIR, સોનિયા ગાંધી પર કરી હતી ટિપ્પણી
BJP સાંસદ કંગના રનૌત સામે શિમલામાં FIR, સોનિયા ગાંધી પર કરી હતી ટિપ્પણી
બગદાણા વિવાદમાં મોટો વળાંક: સામાજિક કાર્યકર ઉમેશસિંહ ગોહિલે નવનીત બાલધિયા સામે લગાવ્યા ગંભીર આરોપો
બગદાણા વિવાદમાં મોટો વળાંક: સામાજિક કાર્યકર ઉમેશસિંહ ગોહિલે નવનીત બાલધિયા સામે લગાવ્યા ગંભીર આરોપો
Embed widget