શોધખોળ કરો

Car Tips: ઉનાળો આવી ગયો છે, આ 3 ટિપ્સ અપનાવશો તો કારનું AC આપશે બેસ્ટ કૂલિંગ

Summer Car Tips: તમારે દરેક ઉનાળાની ઋતુની શરૂઆતમાં તમારું એસી ફિલ્ટર બદલાવી લેવું જોઈએ

Car Tips: ઉનાળો આવી ગયો છે. હવે એસી વગર કાર ચલાવવી મુશ્કેલ બનશે. ઉનાળામાં તમારે કારના એસીનો ઉપયોગ કરવો જરૂરી બની જાય છે. આવી સ્થિતિમાં, તમારે એ જાણવું પણ જરૂરી છે કે કારના એસીમાંથી શ્રેષ્ઠ ઠંડક કેવી રીતે મેળવી શકાય છે. તેથી જ આજે અમે તમને એવી  ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે તમારી કારના એસીમાંથી શ્રેષ્ઠ કૂલિંગ મેળવી શકો છો.  

એસી ફિલ્ટર બદલો

તમારે દરેક ઉનાળાની ઋતુની શરૂઆતમાં તમારું એસી ફિલ્ટર બદલાવી લેવું જોઈએ. કારણ કે જ્યારે તમે ઉનાળાની આખી ઋતુ દરમિયાન કારના એસીનો ઉપયોગ કરો છો, ત્યારે સ્વાભાવિક છે કે એસી ફિલ્ટર ગંદુ થઈ ગયું હોય. ગંદા એસી ફિલ્ટરને કારણે ઠંડકમાં સમસ્યા થાય છે. જો AC ફિલ્ટર ગંદુ હોય તો તે કારને ઓછી ઠંડક આપી શકે છે. આવી સ્થિતિમાં તમારે શ્રેષ્ઠ ઠંડક માટે એસી ફિલ્ટર બદલવું જોઈએ.

ધીમી ગતિએ એસી ચાલુ કરો

ન્યૂનતમ સ્પીડ સાથે AC શરૂ કરો. કાર ચાલુ કરતાની સાથે જ એસીને વધુ ઝડપે ન ચલાવો. AC ઓછી સ્પીડ પર સારી ઠંડક આપે છે. એસી હાઇ સ્પીડ પર ચલાવવા પર તે કારની કેબિનમાંથી હવા લે છે, જે બહાર કરતાં વધુ ગરમ છે. તેથી તેને ઠંડકમાં તકલીફ પડે છે. જે કારમાં ઓટોમેટિક એસી હોય છે, તેઓ પણ શરૂઆતમાં ઓછી સ્પીડ પર એસી ચાલુ કરે છે.

રિસર્ક્યુલેશન મોડનો ઉપયોગ કરો

એસી ચાલુ કર્યા બાદ એકવાર કારની કેબિન ઠંડી થઈ ગયા  પછી રિસર્ક્યુલેશન મોડ ચાલુ કરો. આ કારણે  એસી સિસ્ટમ કારની કેબિનની અંદરની હવાનો ઉપયોગ કરે છે, બહારની હવાનો ઉપયોગ છોડી દે છે અને કારણ કે આ હવા પહેલેથી જ ઠંડી હોય છે, તેથી એસી કારને ઠંડુ રાખે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો

IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા

Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર

ABP Premium

વિડિઓઝ

Bharuch Gas Leakage: ભરુચની GFL કંપનીમાં ગેસ ગળતરથી 4 કામદારોના મોત, જુઓ મોટા સમાચારBZ Group Scam : Bhupendrasinh Zala ને ભગાડવામાં કોનો હતો હાથ? કોણ છે મહિલા PSI?South Korea Plane Crash : સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના , પ્લેન ક્રેશ થતાં 179ના મોતSouth Korea Plane Crash Video : સાઉથ કોરિયામાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ, 28 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન

Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે?  આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ

Embed widget