શોધખોળ કરો

11.99 લાખમાં મળશે લેધર સીટ અને 8-સ્પીકર! Tata Sierra Legend Series લોન્ચ, જુઓ નવા વેરિઅન્ટ 

Tata Sierraના કેબિનની અંદર પ્રીમિયમ ટ્રીટમેન્ટ મળે છે. તેને ₹11.99 લાખની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકાય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટાટા સિએરા લેજન્ડ સિરીઝ ₹11.99 લાખની શરૂઆતથી ભારતમાં લૉન્ચ.
  • નવી Sierra પ્રીમિયમ લુક, વિવિધ વેરિઅન્ટ્સ, આકર્ષક કલર્સમાં ઉપલબ્ધ.
  • છ એરબેગ્સ, ESP સુરક્ષા; ત્રણ શક્તિશાળી એન્જિન વિકલ્પો ઉપલબ્ધ.

Tata Motorsએ પોતાની લોકપ્રિય કાર Sierraની નવી રેન્જ Sierra Legend Seriesને ભારતમાં લોન્ચ કરી છે. આ નવી Tata Sierra નવા લુક સાથે આવે છે. Tata Sierraના કેબિનની અંદર પ્રીમિયમ ટ્રીટમેન્ટ મળે છે. તેને ₹11.99 લાખની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકાય છે. આવો તમને તેના ફીચર્સ અને અન્ય વિગતો વિશે વિગતવાર જણાવીએ.

Tata Sierra Legend Seriesની લાઈન-અપ 

Legend Series બજારમાં પહેલેથી વેચાઈ રહેલી સ્ટાન્ડર્ડ Sierra રેન્જની સાથે જ વેચાશે. તેના વેરિઅન્ટ્સની વાત કરીએ તો તેમાં Smart+ L, Pure L, Pure L(O), Pure+ L અને Adventure+ L ટ્રિમ્સ સામેલ છે. દરેક હાઈ ટ્રિમ તેના અગાઉના વેરિઅન્ટના તમામ ફીચર્સ જાળવી રાખે છે અને તેમાં આરામ તથા સુવિધાની એક નવી લેયર ઉમેરે છે. આ સરળ અભિગમ એવા ગ્રાહકો માટે કાર પસંદ કરવાનું સરળ બનાવે છે જેઓ બહુ મોટા બજેટના તફાવત વગર  ધીમે-ધીમે વધુ સારા ફીચર્સ ધરાવતા વેરિઅન્ટ પર અપગ્રેડ કરવા માંગે છે.

Tata Sierraના Colours

Sierra Legend Seriesને ઘણા શાનદાર અને પ્રીમિયમ કલર્સમાં રજૂ કરવામાં આવી છે. તેમાં Pristine White, Pure Grey અને Coorg Clouds સામેલ છે. આ ઉપરાંત, Munnar Myst કલર તેના Pure L વેરિઅન્ટથી મળવાનું શરૂ થાય છે. જ્યારે Bengal Rouge - ટિંટેડ અને અંડમાન એડવેન્ચર  કલર્સ તેના ખાસ ટોપ Pure+ L અને Adventure+ L વેરિઅન્ટ્સમાં ઓફર કરવામાં આવ્યા છે.

Tata Sierraના વેરિઅન્ટ 

Smart+ L (બેઝ વેરિઅન્ટથી શરૂઆત): આ શરૂઆતના મોડલથી જ કેબિનની અંદર લેધર જેવી ફિનિશ ધરાવતી સીટો, દરવાજા પર પ્રીમિયમ લેધર ફિનિશ ટ્રિમ અને આર્મરેસ્ટ, સ્ટીયરિંગ માઉન્ટડે કંટ્રોલ,ઓટો-ફોલ્ડિંગ બહારના ગ્લાસ (ORVMs), ફૂલ વ્હીલ કવર્સ સાથે 17-ઇંચના સ્ટીલ વ્હીલ અને રુફ રેલ્સ જેવા શાનદાર ફીચર્સ મળે છે. સુરક્ષા માટે પૂરી  Seriesમાં છ એરબેગ, ઈલેક્ટ્રોનિક્સ સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), ચારેય વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક્સ અને ઓટો હોલ્ડ સાથે ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેકને સ્ટાન્ડર્ડ રાખવામાં આવી છે.

Pure L: આ વેરિઅન્ટમાં ઉપરના તમામ ફીચર્સ ઉપરાંત ટચસ્ક્રીન ઈંફોટેનમેન્ટ સિસ્ટમ, 8-સ્પીકરની શાનદાર સાઉન્ડ સિસ્ટમ, વાયરલેસ એન્ડ્રોઈટ ઓઠો અને એપલ કાર પ્લે, ગાઈડલાઈન્સ સાથે રિયર પાર્કિંગ કેમેરા, ક્રૂઝ કંટોલ, અલગ-અલગ ડ્રાઈવ મોડ્સ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), 17-ઇંચના અલોય વ્હીલ્સ અને રિયર વોશ-વાઈપર જેવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.

Pure+ L (પ્રીમિયમ વેરિઅન્ટ): આ વેરિઅન્ટમાં કેબિનની અંદર સંપૂર્ણ લેધર ટ્રીટમેન્ટ મળે છે. આ ઉપરાંત ડ્રાઇવરના આરામ માટે થાઈ સપોર્ટ એક્સટેંડરની સાથે 6-વે પાવર એડજસ્ટેબલ સીટ, પાછળ બેસેલા મુસાફરો માટે 'Boss mode', ડુઅલ ઝોન ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ(AC), ડ્રાઇવર માટે વન ટચ એન્ટી પિંચ વિન્ડો, પાછળની રોમાં  USB-C chargers અને અન્ય અનેક Utility features આપવામાં આવ્યા છે.

Adventure+ L (સૌથી ટોપ વેરિઅન્ટ): આ Legend Seriesનું સૌથી પ્રીમિયમ વેરિઅન્ટ છે. તેમાં 360-degree એચડી સરાઉન્ડ વ્યૂ કેમેરા સિસ્ટમ,  (4Sight બ્લાઈંડ સ્પોટ સાથે), ફ્રંટ પાર્કિંગ સેન્સર્સ, કૉર્નરિંગ ફંક્શન સાથે એલઈડી ફોગ લેમ્પ,  ડ્રાઇવને વધુ સ્મૂથ બનાવતું 'સુપરગ્લાઈડ' સસ્પેન્શન,  અલગ-અલગ રસ્તાઓ માટે Normal/Wet/Rough terrain modes, મોટી Digital screen, પાછળની સીટને ટૂ-સ્ટેજ રિકાલઈનિંગની સુવિધા, રિયર આર્મરેસ્ટ, મૂડ લાઈટિંગ, પૂલ્ડ ગ્લવબોક્સ અને Wireless phone charging જેવા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો- મેટ્રો કરતા પણ સસ્તી છે આ EV ની મુસાફરી, રોજના અપડાઉન માટે બેસ્ટ છે આ કાર

Tata Sierra: પાવરટ્રેન

Engine અને Powerના મામલે Legend Seriesમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ કાર પહેલાની જેમ જ ત્રણ શક્તિશાળી Engine options સાથે વેચાતી રહેશે.

  • Revotron 1.5L પેટ્રોલ Engine
  • Kryojet 1.5L ડીઝલ Engine

Hyperion 1.5L TGDI (ટર્બો-પેટ્રોલ)એન્જિન

Transmission (Gearbox) માટે ગ્રાહકોને વેરિઅન્ટના આધારે 6-speed manual (6MT), 6-speed automatic (6AT) અને 7-speed dual-clutch automatic (7DCA) જેવા વિકલ્પો મળશે. 

Advertisement

ટોપ સ્ટોરી

જો ચાલતી કારમાં રિવર્સ ગિયર પડી જાય તો શું થાય? જાણીલો જવાબ
જો ચાલતી કારમાં રિવર્સ ગિયર પડી જાય તો શું થાય? જાણીલો જવાબ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Tata Motors ની ધમાકા ઓફર,  અનેક કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ!
Tata Motors ની ધમાકા ઓફર,  અનેક કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ!
Duster હાઈબ્રિડ ભારતમાં લોન્ચ, 16.9 લાખ કિંમત અને 29kmpl ની શાનદાર માઈલેજ
Duster હાઈબ્રિડ ભારતમાં લોન્ચ, 16.9 લાખ કિંમત અને 29kmpl ની શાનદાર માઈલેજ
Advertisement

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jio IPO: 21 ઓક્ટોબરથી ઓપન થશે ભારતનો સૌથી મોટો IPO, જાણો તેના વિશે તમામ જાણકારી
Jio IPO: 21 ઓક્ટોબરથી ઓપન થશે ભારતનો સૌથી મોટો IPO, જાણો તેના વિશે તમામ જાણકારી
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Embed widget