શોધખોળ કરો

Electric vehicle: ઇલેક્ટ્રિક વાહન ખરીદવાનું વિચારો છો? તો પહેલા આ મુદ્દાને સમજો

ઇલેક્ટ્રિક વાહન ખરીદતા પહેલા એ જાણી લો કે ઘરથી ચાર્જિંગ સ્ટેશન કેટલું દૂર છે, આ સાથે બીજા અનેક મુદ્દા સમજવા જરૂરી છે.

Electric vehicle:પેટ્રોલ પંપ જેવા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો હજું બન્યા નથી. તેથી, કાર ચાર્જ કરવામાં સમસ્યા આવી શકે છે. ઘરથી ચાર્જિંગ સ્ટેશન કેટલું દૂર છે તે તપાસો જેથી બેટરી ખતમ થાય તે પહેલા ત્યાં પહોંચી શકાય છે. એક જ ચાર્જ પર 200-250 કિમી સુધીનો પ્રવાસ કરી શકે છે.                                                          

તમારે તે મુજબ  પ્લાનિંગ કરવું જોઈએ. આ કાર ચાર્જ થતાં 9 કલાક જેટલો સમય લાગે છે. જો ડીસી ફાસ્ટ ચાર્જરથી ચાર્જ કરીએ તો એક કલાકમાં 80 ટકા ગાડી ચાર્જ થશે. એ પણ ધ્યાન રાખો કે છેલ્લા 20 ટકા ચાર્જ થવામાં વધુ સમય લે છે કારણ કે,  લિથિયમ ઓયન બેટરીને પિઝર્વ્ડ રાખે છે.                                         

સૌથી મહત્વની વાત એ છે કે, ઇલેક્ટ્રિક કારની કિમંત અન્ય કારની સરખામણી 20થી 25 ટકા વધુ મોંઘી છે. જો કે ઓપરેટિંગ કોસ્ટને  જોતા આ કોસ્ટ મોટો મુદ્દો નથી કારણ કે ઇલેક્ટ્રિક કારને પ્રતિ કિલોમીટર ચલાવતા 1.2 -1.4 રૂપિયાનો ખર્ચ આવે છે જયારે પેટ્રોલની કાર પર પ્રતિ કિલોમીટર 8થી9 રૂપિયાનો ખર્ચ આવે છે.                            

ઇલેક્ટ્રિક કાર પ્રદૂષણ નથી ફેલાવતી તેથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વ્હિકલને પ્રોત્સાહન આપવા માટે સબસિડી પણ આપી રહી છે. એટલે કે ઉદાહરણ તરીકે જો દસ લાખની કારની કિંમત હશે તો સરકાર તરફથી 2 લાખની સબસિડી મલશે ઉપરાંત ઇલેક્ટિક કાર ખરીદવા પર લોન પર 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સમાં  છૂટ મળી શકે છે. સૌથી મહત્વનું વાત એ પણ છે કે, ઇલેક્ટ્રિક કારનું મેન્ટેન્સ ઓછું છે અને તેના પાર્ટસ પણ મોંઘા નથી.                                                

ટોપ સ્ટોરી

દશેરા પર નવી બાઇક લેવી છે? ₹1 લાખથી ઓછી કિંમતના આ રહ્યા 5 શ્રેષ્ઠ વિકલ્પો
દશેરા પર નવી બાઇક લેવી છે? ₹1 લાખથી ઓછી કિંમતના આ રહ્યા 5 શ્રેષ્ઠ વિકલ્પો
તહેવારમાં Hyundai ની કાર થઈ સસ્તી, બચશે હજારો રુપિયા 
તહેવારમાં Hyundai ની કાર થઈ સસ્તી, બચશે હજારો રુપિયા 
સપ્ટેમ્બર 2026 કાર સેલ્સ: નેક્સન અને પંચને પાછળ છોડી આ મારુતિ કારે મારી બાજી, જુઓ લિસ્ટ
સપ્ટેમ્બર 2026 કાર સેલ્સ: નેક્સન અને પંચને પાછળ છોડી આ મારુતિ કારે મારી બાજી, જુઓ લિસ્ટ
69KM માઈલેજ, કિંમત 67,100 રુપિયા, Platina-Splendor સાથે મુકાબલો, TVS ની નવી બાઈક 
69KM માઈલેજ, કિંમત 67,100 રુપિયા, Platina-Splendor સાથે મુકાબલો, TVS ની નવી બાઈક 

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Embed widget