શોધખોળ કરો

માત્ર 4 લાખની કિંમતમાં અવેબેલબ છે આ શાનદાર કાર, જાણો માઇલેજ અને અન્ય ફીચર્સ

Maruti Suzuki Alto K10 Sales Report: કંપનીના જણાવ્યા અનુસાર, કારનું પેટ્રોલ વેરિઅન્ટ લગભગ 25 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપે છે. આ કારનું CNG વેરિઅન્ટ 3 કિમી સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે

Maruti Suzuki Alto K10 Sales Report: જ્યારે પણ આપણે ભારતીય બજારમાં સૌથી સસ્તી કાર વિશે વાત કરીએ છીએ, ત્યારે મારુતિ સુઝુકી અલ્ટો K10નું નામ સૌથી ઉપર આવે છે. ભલે આ કાર થોડી નાની છે, પરંતુ માઈલેજની દ્રષ્ટિએ આ કાર ખૂબ જ પસંદ કરવામાં આવી છે. મારુતિએ હાલમાં જ આ કારની કિંમતમાં વધારો કર્યો હતો. આ પછી પણ આ હેચબેકની બમ્પર માંગ છે. ચાલો આ કારની કિંમત અને વિશિષ્ટતાઓ પર એક નજર કરીએ.

ગત મહિને કેટલા યુનિટસ વેચાયા

છેલ્લા મહિનામાં એટલે કે, જાન્યુઆરી 2025માં આ નાની હેચબેકના કુલ 11 હજાર 352 યુનિટ વેચાયા હતા. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે અલ્ટો K10 કાર કેટલી લોકપ્રિય છે. આ કાર મારુતિની અન્ય કાર S-Presso, Celerio અને Jimny કરતાં વધુ વેચાઈ રહી છે. હવે મારુતિ અલ્ટો K10ની કિંમત 4.09 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 6.05 લાખ રૂપિયા સુધી જાય છે. કારના વેરિઅન્ટની વાત કરીએ તો તે ચાર વેરિઅન્ટ STD, LXI, VXI અને VXI પ્લસમાં ઉપલબ્ધ છે.

કંપનીએ મારુતિ સુઝુકી અલ્ટો K10માં 1.0 લિટર 3 સિલિન્ડર એન્જિન આપ્યું છે. આ એન્જિન મહત્તમ 66 BHP પાવર સાથે 89 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ સાથે, તે 5-સ્પીડ મેન્યુઅલ અથવા AMT ગિયરબોક્સ સાથે જોડાયેલ છે.

મારુતિ સુઝુકી અલ્ટો K10 કેટલી માઈલેજ આપે છે?

આ કારમાં CNG ઓપ્શન પણ ઉપલબ્ધ છે. કંપનીના જણાવ્યા અનુસાર કારનું પેટ્રોલ વેરિઅન્ટ લગભગ 25 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપે છે. જ્યારે આ કારનું CNG વેરિઅન્ટ 33 કિમી સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે. મારુતિ સુઝુકીની આ કારની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, કંપનીએ આ કારમાં AC, ફ્રન્ટ પાવર વિન્ડો, પાર્કિંગ સેન્સર, સેન્ટ્રલ કન્સોલ આર્મરેસ્ટ, ગિયર શિફ્ટ ઈન્ડિકેટર, એડજસ્ટેબલ હેડલેમ્પ, હેલોજન હેડલેમ્પ, એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ, સેન્ટ્રલ લોકીંગ, ચાઈલ્ડ સેફ્ટી લોક, ડ્યુઅલ એરબેગ્સ જેવા ઘણા શાનદાર ફીચર્સ આપ્યા છે.                                                                    

ટોપ સ્ટોરી

NHAI Insurance SMS Clarification: કાર માલિકો માટે મોટા સમાચાર, ઈન્શ્યોરન્સ SMS પર NHAIનો ખુલાસો
NHAI Insurance SMS Clarification: કાર માલિકો માટે મોટા સમાચાર, ઈન્શ્યોરન્સ SMS પર NHAIનો ખુલાસો
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
Car AC in Winter: વિન્ટરમાં કારનું એસી ચલાવવું જોઇએ કે નહિ, જાણો યોગ્ય ટિપ્સ
Car AC in Winter: વિન્ટરમાં કારનું એસી ચલાવવું જોઇએ કે નહિ, જાણો યોગ્ય ટિપ્સ
Updated Mahindra Thar Roxx: થાર રૉક્સનો નવો અવતાર આવ્યો સામે, જોતા જ ખરીદવાનું થઇ જશે મન
Updated Mahindra Thar Roxx: થાર રૉક્સનો નવો અવતાર આવ્યો સામે, જોતા જ ખરીદવાનું થઇ જશે મન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ
Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ
Embed widget