શોધખોળ કરો

આવી ગયું નવું TVS Jupiter 110 સ્કૂટર, પ્રકાશમાં બદલાશે કલર! Honda Activa સાથે સ્પર્ધા 

TVS મોટર કંપનીએ ભારતમાં તેમનું નવું Jupiter 110 Dual-Tone Spectral Range લોન્ચ કરી દિધુ છે. આ સ્કૂટરની એક્સ શોરુમ કિંમત  89,825 રુપિયા રાખવામાં આવી છે.

TVS મોટર કંપનીએ ભારતમાં તેમનું નવું Jupiter 110 Dual-Tone Spectral Range લોન્ચ કરી દિધુ છે. આ સ્કૂટરની એક્સ શોરુમ કિંમત  89,825 રુપિયા રાખવામાં આવી છે. તેને Jupiter 110 લાઈનઅપના સૌથી ટોપ મોડલ તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્કૂટરમાં બે નવા કલર અને કેટલાક ફીચર્સ એડ કરવામાં આવ્યા છે. જ્યારે એન્જિન અને મિકેનિકલ સેટઅપમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો. 

TVS Jupiter 110 Spectral  નવા કલર

TVS Jupiter Dual-Tone Spectral Range બે ફિનિશમાં ઓફર કરવામાં આવે છે: Spectral Blue અને Spectral Copper. બંનેમાં ડ્યુઅલ-ટોન પેઇન્ટ, કલર-મેચ્ડ ઇનર પેનલ્સ, નવી સીટ ફિનિશ અને મિરર્સ પર થોડી ક્રોમ ડિટેલિંગ છે. Spectral Blue માં સફેદ એક્સેન્ટ સાથે વાદળી અને જાંબલી ટોન છે, જ્યારે Spectral Copper માં સફેદ એક્સેન્ટ સાથે કોપર અને જાંબલી એક્સેન્ટ મળે છે. TVS એ આ ટેકનોલોજીને Spectral Color Technology નામ આપ્યું છે, જેનો હેતુ વિવિધ લાઇટિંગ પરિસ્થિતિઓમાં રંગ બદલવાની અસર બનાવવાનો છે. બંને રંગો બ્રાઉન સીટ સાથે આવે છે. પ્રીમિયમ લાંબી સીટ  પાછળ બેસનારા વ્યક્તિ માટે ઈન્ટીગ્રેટેડ બેકરેસ્ટ પણ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે. 

TVS Jupiter 110 Spectral ફીચર્સ

નવા લૂક સિવાય Spectral Range માં સીક્વેશિયલ ટર્ન સિગ્નલ લેમ્પ્સ પણ  આપવામાં આવ્યા છે. TVS અનુસાર આ 110cc સ્કૂટર સેગમેન્ટમાં પ્રથમ વખત છે. નવી ટોપ-સ્પેક Jupiter 110 USB Type-C ચાર્જિંગ પોર્ટ સાથે પણ આવે છે. આ સ્કૂટરમાં પહેલાની જેમ જ SmartXonnect કનેક્ટેડ ટેકનોલોજી છે. તે નેવિગેશન હેલ્પ કોલ અને SMS એલર્ટ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. 33-લિટર અંડર-સીટ સ્ટોરેજ પણ જાળવી રાખવામાં આવ્યું છે. TVS અનુસાર, તે બે હેલ્મેટ સમાવી શકે છે. તેમાં એપ્રન પર આપવામં આવેલુ ફ્યુઅલ ફિલર કેપ પણ યથાવત છે.

TVS Jupiter 110 Spectral: એન્જિન

TVS Jupiter 110 ડ્યુઅલ-ટોન સ્પેક્ટ્રલ રેન્જ યથાવત છે. તેમાં સમાન 113.3cc, સિંગલ-સિલિન્ડર, ફોર-સ્ટ્રોક એન્જિન છે જે 7.9bhp અને 9.8Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. એન્જિન CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે.

આ પણ વાંચો- 27 Km માઈલેજ અને સનરુફ, Tata ની આ કાર બની લોકોની પસંદ, જાણી લો કિંમત 

સ્કૂટરમાં TVS iGO Assist ટેકનોલોજી પણ છે, જેમાં સાયલન્ટ-સ્ટાર્ટ સિસ્ટમ અને સ્ટાર્ટ-સ્ટોપ ફંક્શનનો સમાવેશ થાય છે, જે શહેરના ટ્રાફિક દરમિયાન સુવિધા અને શાનદાર માઈલેજ માટે રચાયેલ છે. Jupiter 110 Honda Activa 110 સાથે સ્પર્ધા કરવાનું ચાલુ રાખશે. 

Advertisement

ટોપ સ્ટોરી

₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ
પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Embed widget