શોધખોળ કરો

TVSએ લૉન્ચ કર્યું પોતાનું પ્રથમ ઈ-સ્કૂટર, એકવાર ચાર્જ થયા બાદ 75 કિમીની આપશે એવરેજ, જાણો શું છે કિંમત

આ સ્કૂટર 0 થી 40 કિમીની ઝડપ 4.2 સેકન્ડમાં પકડશે. આ ઉપરાંત જીઓ ફેસિંગ, રિમોટ બેટરી ચાર્જ નેવિગેશન જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

બેંગ્લોર: બજાજ બાદ TVS મોટરે ઈલિક્ટ્રિક ટૂવ્હિલરના માર્કેટમાં એન્ટ્રી મારી છે. TVS કંપનીએ બેંગ્લોરમાં શનિવારે ઈ-સ્કૂટર લોન્ચ કર્યું છે. TVSના ઈ સ્કૂટર લોન્ચિંગ વખતે કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને TVS મોટર કંપની ચેરમેન વેણુ શ્રીનિવાસન હાજર હતા. આ સ્કૂટર બજાજના ઇલેક્ટ્રિક સ્કૂટર 'ચેતક'ને સીધી ટક્કર આપશે. આ પહેલા બજાજ ઓટોએ 14 જાન્યુઆરીએ લોકપ્રિય ચેતક સ્કૂટરની ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કર્યું હતું. TVSએ લૉન્ચ કર્યું પોતાનું પ્રથમ ઈ-સ્કૂટર, એકવાર ચાર્જ થયા બાદ 75 કિમીની આપશે એવરેજ, જાણો શું છે કિંમત કિંમતની વાત કરવામાં આવે તો આ સ્કૂટર કર્ણાટકમાં 1.15 લાખ રૂપિયામાં ખરીદી શકાશે. જેનું સૌથી પહેલા સેલિંગ બેંગ્લોરથી કરવામાં આવશે. ત્યાર બાદ આ સ્કૂટર દેશના અન્ય શહેરોમાં પણ વેચવામાં આવશે. કંપની મુજબ હાલમાં દર મહિને 1000 યુનિટ તૈયાર કરવામાં આવશે. TVSએ લૉન્ચ કર્યું પોતાનું પ્રથમ ઈ-સ્કૂટર, એકવાર ચાર્જ થયા બાદ 75 કિમીની આપશે એવરેજ, જાણો શું છે કિંમત આ ઈ સ્કૂટરનું નામ TVS આઈક્યુબ છે. આ સ્કૂટરમાં 4.4 કેવીની ઇલેક્ટ્રિક મોટર લગાવેલી છે. જે મહત્તમ 78 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. એકવાર ફૂલ ચાર્જ થયા બાદ તે 75 કિમી જેટલું અંતર કાપી શકશે. આ સ્કૂટર 0 થી 40 કિમીની ઝડપ 4.2 સેકન્ડમાં પકડશે. આ ઉપરાંત જીઓ ફેસિંગ, રિમોટ બેટરી ચાર્જ નેવિગેશન જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
જૂના સરકારી વાહનો અંગે મોટું અપડેટ, સ્ક્રેપિંગ નીતિમાં થયો ફેરફાર
જૂના સરકારી વાહનો અંગે મોટું અપડેટ, સ્ક્રેપિંગ નીતિમાં થયો ફેરફાર
29 kmpl Mileage વાળી SUV ની એન્ટ્રી, માત્ર ₹21,000 માં Booking
29 kmpl Mileage વાળી SUV ની એન્ટ્રી, માત્ર ₹21,000 માં Booking
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Embed widget