શોધખોળ કરો

TVS Raider vs Bajaj Pulsar NS125: કઈ બાઈક છે વધુ પાવરફૂલ? જાણો અંતર

125 સીસી સેગમેન્ટ ભારતમાં સૌથી લોકપ્રિય ટુ-વ્હીલર સેગમેન્ટમાંનું એક છે. આ કેટેગરીમાં બાઈક ખરીદનારા ગ્રાહકો માઇલેજની સાથે સાથે સારુ પરફોર્મ,સ્ટાઈલ અને નવા ફીચર્સ ઈચ્છે છે.

125 સીસી સેગમેન્ટ ભારતમાં સૌથી લોકપ્રિય ટુ-વ્હીલર સેગમેન્ટમાંનું એક છે. આ કેટેગરીમાં બાઈક ખરીદનારા ગ્રાહકો માઇલેજની સાથે સાથે સારુ પરફોર્મ,સ્ટાઈલ અને નવા ફીચર્સ ઈચ્છે છે. TVS Raider 125 અને Bajaj Pulsar NS125 આ સેગમેન્ટમાં બે લોકપ્રિય બાઈક છે. જ્યારે રાઇડર આધુનિક ટેકનોલોજી અને હળવા વજન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે પલ્સર એનએસ125 સ્પોર્ટી રાઇડ અને જૂના પલ્સર ડીએનએને આગળ ધપાવે છે.

કયું વધુ સસ્તું છે?

બજેટની દ્રષ્ટિએ TVS Raider સ્પષ્ટપણે વધુ સસ્તું સાબિત થાય છે. રાઇડરની શરૂઆતની કિંમત પલ્સર એનએસ125 કરતા લગભગ 10,000 રૂપિયા ઓછી છે. વધુમાં રાઇડરનું એબીએસ વેરિઅન્ટ પણ પલ્સર એનએસ125ના બેઝ વેરિઅન્ટ કરતા સસ્તું છે. આજકાલ એબીએસ એક જરૂરી સેફ્ટી ફીચર બની ગયું છે તેથી રાઇડરની ઓછી કિંમત તેને એક નોંધપાત્ર ફાયદો બનાવે છે.

સાઈઝ અને વજનમાં તફાવત

Bajaj Pulsar NS125 દેખાવમાં થોડી મોટી અને વધુ મજબૂત બાઇક લાગે છે. તેનો વ્હીલબેઝ લાંબો છે અને સીટની ઊંચાઈ વધારે છે, જે તેને હાઇવે પર વધુ સ્થિર બનાવે છે. બીજી તરફ, TVS Raider વજનમાં ઘણું હળવું છે. Raider શહેરના ટ્રાફિકમાં ચલાવવા, વળાંકમાં અને U-ટર્ન લેવાનું સરળ છે. હળવા વજનને કારણે Raider રોજિંદા શહેરી ઉપયોગ માટે વધુ વ્યવહારુ બને છે. TVS Raiderની ડિઝાઇન સંપૂર્ણપણે યુવા-કેન્દ્રિત અને ફ્યુચરિસ્ટિક છે. તેના શાર્પ કટ, LED હેડલેમ્પ અને અગ્રેસિવ લૂક તેને ભીડથી અલગ પાડે છે. બીજી તરફ, Pulsar NS125 જૂના Pulsar સ્ટાઇલ જાળવી રાખે છે. ફ્યુઅલ ટાંકી અને સ્પોર્ટી બોડી તેને ક્લાસિક અને શક્તિશાળી દેખાવ આપે છે જે હજુ પણ ઘણા લોકોની પસંદ છે. 

શું Raider ફીચર્સ અને સેફ્ટીમાં આગળ છે?

ફીચર્સ મામલામાં TVS Raider સેગમેન્ટમમાં બેન્ચમાર્ક સેટ કરે છે. તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, વોઈસ આસિસ્ટ, કૉલ અને મેસેજ એલર્ટ, બૂસ્ટ મોડ અને TFT ડિસ્પ્લે પ્રદાન કરે છે. બીજી તરફ, Pulsar NS125 માં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને સિંગલ-ચેનલ ABS છે. 

એન્જિન અને રાઇડિંગ અનુભવ

TVS Raiderનું એન્જિન શહેરમાં ચલાવવા માટે વધુ સરળ અને રિફાઈન્ડ છે.  તે ઓછી ગતિએ પણ સારો ટોર્ક પ્રદાન કરે છે, જેનાથી વારંવાર ગિયર બદલવાની જરૂરિયાત દૂર થાય છે. Pulsar NS125નું એન્જિન હાઈ RPM પર વધુ મનોરંજક લાગે છે. જો તમે સ્પોર્ટી રાઇડ અને રિવિંગ પસંદ કરો છો તો Pulsar વધુ આકર્ષક રહેશે. Raider રોજિંદા શહેરી રાઇડિંગ માટે વધુ સારો વિકલ્પ છે જ્યારે Pulsar સ્પોર્ટી અનુભવ માટે વધુ સારો વિકલ્પ છે.

ટોપ સ્ટોરી

₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ
પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Embed widget