શોધખોળ કરો
બ્લેક કલરનો એકદમ હૉટ ડ્રેસ પહેરીને પ્રમૉશન માટે નીકળી દિશા પટ્ટણી, વાયરલ થઇ તસવીરો
1/6

મલંગના ટ્રેલરમાં દિશા પટ્ટણી પોતાની બૉલ્ડ ટૉન્ડ બૉડી ફ્લૉન્ટ કરતી પણ દેખાય છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 7મી ફેબ્રુઆરી 2020માં રિલીઝ થવાની છે.
2/6

પ્રમૉશન ઉપરાંત આજકાલ દિશા પટ્ટણી ફિલ્મ 'મલંગ'માં એકદમ હૉટ અવતારમાં જ છે. ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
Published at : 22 Jan 2020 01:08 PM (IST)
View More




















