શોધખોળ કરો
અલી અવરામનો કિલર અંદાજ, ટૉયલેટ સીટ પર બેસીને કરાવ્યુ ફોટોશૂટ, તસવીરો વાયરલ
1/4

બિગ બૉસમાં સલમાન ખાનની સૌથી પ્રિય એક્ટ્રેસ રહી ચૂકી છે. અલી અવરામના નામ અગાઉ હાર્દિક પંડ્યા સાથે પણ જોડાઇ ચૂક્યુ છે. કૉમેડિયન કપિલ શર્માની સાથે ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરુ'માં પણ દેખાઇ હતી.
2/4

અલી અવરામે આ તસવીરો ખુદ સોશ્યલ મીડિયા પર શેર કરી છે. તેને કેપ્શનમાં લખ્યુ છે- ‘That Sunday morning when you get a call from your overprotective friend, to hear about last night. Ahaa oh hmmm mmmhmm eem oops ok.’
3/4

વાયરલ થયેલી તસવીરોમાં એક્ટ્રેસ અલી અવરામ એક ટૉયલેટમાં બેસેલી છે, અને હાથમાં ટેલિફૉન છે, તેમાં તે વાતો કરી રહી છે. અલી અવરામનુ આ વિચિત્ર ફોટોશૂટ સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.
4/4

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અલી અવરામ હંમેશા પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. સાથે સાથે તે સોશ્યલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. હાલ તેની કેટલીક તસવીર વાયરલ થઇ રહી છે તે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
Published at : 13 Jan 2020 10:45 AM (IST)
View More
Advertisement





















