શોધખોળ કરો

શેપ ટુમોરોઝ ઇનોવેશન્સ: પારુલ યુનિવર્સિટીમાં ધોરણ 12ના GSEB પરિણામ બાદ યુજીમાં પ્રવેશ શરૂ થયા ગયા છે

પારૂલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને સતત બદલાતા ક્ષેત્રમાં સફળ થવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યો પ્રદાન કરવા માટે સાવચેતીપૂર્વક રચાયેલ વિવિધ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ ઓફર કરી રહી છે. 

ઇન્ડિયા, 20મી મે 2024: સાયન્સ પ્રગતિને પ્રોત્સાહન આપે છે, ઇનોવેશન ને આગળ ધપાવે છે અને વૈશ્વિક પડકારોનું સમાધાન કરે છે. આજ ક્રમમાં પારુલ યુનિવર્સિટી,જે   શૈક્ષણિક તેજસ્વીતા પ્રત્યેના પોતાના અતૂટ સમર્પણ માટે પ્રતિષ્ઠિત છે. પોતાની પ્રતિષ્ઠિત સાયન્સ ફેકલ્ટી માટે એડમિશન સાયકલની શરૂઆતની ઘોષણા કરવા માટે ઉત્સાહિત છે.  જેમ- જેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) HSC 2024 ની પરીક્ષાઓનાં પરિણામો જાહેર થઈ રહ્યાં છે તેમ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને સતત બદલાતા ક્ષેત્રમાં સફળ થવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યો પ્રદાન કરવા માટે સાવચેતીપૂર્વક રચાયેલ વિવિધ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ ઓફર કરી રહી છે. 

બોર્ડના પરિણામોને સંબોધતા અને પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની સંભાવનાઓ અંગે વાત કરતા  પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. દેવાંશુ પટેલે  જણાવ્યું હતું કે, "વિજ્ઞાન આપણા વિશ્વને સમજવાનો માર્ગ પ્રકાશિત કરે છે અને પારુલ યુનિવર્સિટીમાં અમે જુનુન અને ઉદ્દેશ સાથે આ જ્યોતને પોષીએ છીએ. આ સાથે વૈજ્ઞાનિક અભ્યાસોને પ્રોત્સાહન આપવાની અમારી પ્રતિબદ્ધતા દ્વારા અમે માઈન્ડને એક્સપ્લોર કરવા, નવીનતા લાવવા અને ઉજ્જવળ ભવિષ્યને આકાર આપવા માટે સશક્ત બનાવીએ છીએ.

અંડરગ્રેડ પ્રોગ્રામ્સનું સ્પેક્ટ્રમ:

પારુલ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી વિવિધ પ્રકારના વિશિષ્ટ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ ઓફર કરે છે જેનો ઉદ્દેશ મુખ્ય વ્યવસાયિક ક્ષેત્રોમાં કુશળતાને પ્રોત્સાહન આપવાનો છે, જેમાં BCA વેબ અને મોબાઈલ કોમ્પ્યુટિંગ, વેબ ટેક્નોલોજીમાં BCA, BCA ફુલ સ્ટેક વેબ ડેવલપમેન્ટ, BCA ગેમિંગ ટેકનોલોજી, BCA સાયબર સિક્યુરિટી અને ફોરેન્સિક્સ, BCA ક્લાઉડ કોમ્પ્યુટીંગ, બીસીએ બ્લોકચેન ટેકનોલોજી, બીસીએ બીગ ડેટા એનાલીટીક્સ, એરોનોટિકલ એન્જીનીયરીંગ, એગ્રીકલ્ચરલ એન્જીનીયરીંગ, ઓટોમેશન અને રોબોટીક્સ, ઓટોમોબાઈલ એન્જીનીયરીંગ, બીએસસી (ઓનર્સ), ઈલેકટ્રીક વ્હીકલ ટેકનોલોજીમાં બીએસસી (ઓનર્સ), સેમીકન્ડકટર ટેકનોલોજીમાં બી.એસ.સી. એમ્બેડેડ કમ્પ્યુટિંગ અને ઓટોમોટિવ ઈલેક્ટ્રોનિક્સ, બી.ટેક.  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ સાથે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, બી.ટેક. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સાથે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, બી.ટેક.  રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, બી.ટેક. મેથેમેટિક્સ અને કમ્પ્યુટિંગ, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજી, કેમિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ,  બિગ ડેટા એનાલિટિક્સ સાથે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, બ્લોકચેન ટેકનોલોજી સાથે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ સાથે એન્જિનિયરિંગ, સાયબર સિક્યુરિટી સાથે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ સાથે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, ડેરી ટેક્નોલોજી, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ફૂડ ટેક્નોલોજી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, મિકેનિકલ એન્જિનિયરિંગ, મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે.

પ્રેક્ટીકલ લર્નિંગ ફોર રીયલ વર્લ્ડ ઇમ્પેક્ટ:

પારુલ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી એ શૈક્ષણિક શ્રેષ્ઠતાનો પાયાનો પથ્થર છે, જે વિવિધ વૈજ્ઞાનિક શાખાઓમાં વિભિન્ન કાર્યક્રમોની વિવિધ રેન્જ ઓફર કરે છે.  ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા સાથે ફેકલ્ટી સૈદ્ધાંતિક જ્ઞાન અને વ્યવહારુ અનુભવ બંને પર ભાર મૂકે છે જે તેના વિદ્યાર્થીઓમાં નિર્ણાયક વિચાર અને નવીનતાને પોષે છે. આધુનિક પ્રયોગશાળાઓ અને સંશોધન સુવિધાઓ સહિત અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સમર્થિત, વિદ્યાર્થીઓને ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં સફળ કારકિર્દી માટે તૈયાર શીખવા અને સંશોધન પ્રોજેક્ટ્સમાં જોડાવાની તક પ્રદાન કરે છે.

લિંડીગ વે : 1000 +  ટોપની કંપનીઓ કેમ્પસ ડ્રાઇવ્સમાં ભાગ લે છે :

શ્રેષ્ઠતા માટે પારુલ યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા તેના ઉત્કૃષ્ટ પ્લેસમેન્ટ રેકોર્ડ્સમાં પ્રતિબિંબિત થાય છે, જે INR 37.98 LPAના સર્વોચ્ચ પેકેજને ગૌરવ આપે છે.  1000 થી વધુ લેડીઝ નેશનલ અને ઇન્ટરનેશનલ કોર્પોરેશનો કેમ્પસ ડ્રાઇવમાં ભાગ લે છે, યુનિવર્સિટી ઇન્ડિગો, ડેલોઇટ અને TCS જેવી પ્રતિષ્ઠિત કંપનીઓમાં મહત્વપૂર્ણ પ્લેસમેન્ટ મેળવે છે.  આ વર્ષે રૂ. 10 LPA અને રૂ.5 LPA કરતાં વધુની ઑફરો સાથે વૈશ્વિક પ્લેસમેન્ટ્સમાં નોંધપાત્ર 100 % વધારો થયો છે.  વધુમાં પારુલ યુનિવર્સિટી NAAC A++ માન્યતા ધરાવે છે અને પોતાના અસાધારણ પ્લેસમેન્ટ માટે પશ્ચિમ ભારતમાં શ્રેષ્ઠ ખાનગી યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવી છે.

નિષ્કર્ષ રૂપમાં પારુલ યુનિવર્સિટીની વિજ્ઞાન ફેકલ્ટી શૈક્ષણિક શ્રેષ્ઠતાના દીવાદાંડી તરીકે ઉભી છે જે વિદ્યાર્થીઓને વિજ્ઞાનના ગતિશીલ ક્ષેત્રમાં ખીલવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવા માટે રચાયેલ વિશિષ્ટ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સની વિવિધ શ્રેણી ઓફર કરે છે. એડમિશન આગામી શૈક્ષણિક સાયકલ  માટે ખુલ્લી છે, યુનિવર્સિટી પોતાના સમુદાયમાં જોડાવા અને શોધ અને વિકાસની યાત્રા શરૂ કરવા માટે મહત્વાકાંક્ષી વૈજ્ઞાનિકોનું સ્વાગત કરે છે.

વધુ વિગતો માટે આ વેબ સાઈટની મુલાકાત લો. https://paruluniversity.ac.in/who-we-are

(Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.)

વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
Embed widget