શોધખોળ કરો
વોડાફોન પ્રિપેડ યૂઝર્સ માટે 100 ટકા કેશબેક ઓફર, જાણો વિગત
1/3

399 રૂપિયાના રિચાર્જ પર યૂઝર્સને 50 રૂપિયાના 8 વાઉચર આપવામાં આવશે. 485 રૂપિયાના રિચાર્જ પર 50 રૂપિયના 9 વાઉચર આપવામાં આવશે. 509 રૂપિયાના રિચાર્જ પર 50 રૂપિયાના 10 વાઉચર મળશે.
2/3

વોડાફોનની આ કેશબેક ઓફર માટે તમારે My Vodafone એપ યૂઝ કરવી પડશે. આ કેશબેક 50-50 રૂપિયાના વાઉચર તરીકે આપવામાં આવશે. 399, 458 અને 509 રૂપિયાના રિચાર્જ પર આ કેશબેક મળશે. આ ત્રણેય વોડાફોનના અનલિમિટેડ પ્લાન છે. જેમાં 1.4 GB 4G ડેટા અને અનલિમિટેડ કોલિંગ મળે છે. 399 રૂપિયાના પ્લાનમાં 70 દિવસની વેલિડિટી મળે છે, જ્યારે 458 રૂપિયાના પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે, જ્યારે 509 રૂપિયાના પ્લાનમાં 90 દિવસની વેલિડિટી મળે છે.
Published at : 19 Nov 2018 05:10 PM (IST)
Tags :
CashbackView More





















