શોધખોળ કરો

આજથી આ જગ્યા પર નહીં મળે McDonaldના બર્ગર, 169 રેસ્ટોરાં થઈ રહ્યા છે બંધ

1/4
નવી દિલ્હીઃ નેશનલ કંપની લો ટ્રિબન્યૂનલમાં મંગળવારે કનોટ પ્લાઝા રેસ્ટોરાં (સીઆરપીએલ)ની અરજી ફગાવ્યા બાદ આજથી ઉત્તર અને પૂર્વ ભારતમાં મેકડોનાલ્ડ્સના અનેક રેસ્ટોરાં બંધ થવા જઈ રહ્યા છે જેના કારણે આ ક્ષેત્રમાં મેકડોનાલ્ડના બર્ગ નહીં મળશે. અમેરિકન ફૂડ ચેન McDonaldએ સીઆરપીએલ સાથેનો કરાર તોડી નાંખ્યો છે અને સીઆરપીએલને કહ્યું છે કે, તે 6 સપ્ટેમ્બરથી તેની બ્રાન્ડનો ઉપયોગ નહીં કરી શકે.

2/4
 સીઆરપીએલના બિક્રમ બખ્શીએ McDonaldના આ નિર્ણય વિરૂદ્ધ નેશનલ કંપની લો ટ્રિબન્યૂનલમાં અરજી કરી હતી જે મંગળવારે ફગાવી દેવામાં આવી હતી. McDonald બ્રાન્ડ હેઠળ સીઆરપીએલ ઉત્તર અને પૂર્વ ભારતમાં 169 રેસ્ટોરાંનું સંચાલન કરતી હતી પરંતુ હવે તે બંધ થવાનું જોખમ વધી ગયું છે. આ રેસ્ટોરાંમાં અંદાજે 7000 લોકો કામ કરતા હતા અને તેમની નોકરી પર પણ જોખમ ઉભું થયું છે.

3/4
 એનસીએલટીએ સોમવારે વિક્રમ બખ્શીની એ બે અરજીઓ પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો જે McDonaldની સાતે ચાલી રહેલ લડાઈ માટે કરવામાં આવી હતી. એનસીએલટીએ મંગળારે બખ્શીના વકીલને કહ્યું કે, તે એપલેટ ટ્રિબ્યુનલમાં અરજી કરે કારણ કે કેસ પહેલેથી જ ત્યાં ચાલુ છે.

4/4
 બખ્શીએ McDonald કોર્પોરેશન વિરૂદ્ધ પણ એક અરજી દાખળ કરી છે જેમાં આરોપ લગાવ્યો હતો કે McDonald કોર્પોરેશને તેના 50-50 ટકાવાળા સંયુક્ત સાહસ કનોટ પ્લાઝા રેસ્ટોરાં લિમિટેડમાં હસ્તક્ષેપ કરી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission પર મોટું અપડેટ્સ, દર મહિને 15,800 સુધીનું HRA!

Gold-Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જાણો આજના લેટેસ્ટ રેટ

SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ

50 કરોડની કંપની વેચીને સંન્યાસી બનશે આ બિઝનેસમેન, જંગલમાં વિતાવશે જીંદગી

વિડિઓઝ

Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન

અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ

ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video

આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?

દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ

8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો

Teachers Day 2026:'હું તમારો વિદ્યાર્થી છું, મને...', શિક્ષકો સાથે PM મોદીની રસપ્રદ વાતચીત

Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ

Embed widget