શોધખોળ કરો

Hero એ લોન્ચ કરી ગ્લેમર 2017, મળશે 60 km/l સુધી માઇલેજ, જાણો કિંમત અને ફીચર્સ

1/8
2/8
3/8
4/8
5/8
6/8
 ફીચર્સ - એનેલોગ સ્પીડોમીટર - ડિસ્ક બ્રેક - હેલોઝન હેડલેમ્પ - LED ટેલલેમ્પ - ઇલેક્ટ્રિક સ્ટાર્ટ - ડ્યુઅલ ટોન પેન્ટ સ્કીમ - એલોય વ્હીલ - રિયર ગેસ શોક એબ્ઝોર્વર - ક્લિયર લેન્સ ઇન્ડિકેટર્સ - મેન્ટેનન્સ ફ્રી બેટરી - ટ્યૂબલેસ ટાયર્સ - સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર - i3S સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલોજી - ઓટોમેટિક હેડલેમ્પ ઓન (AHO). બાઈકની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....

7/8
હીરો મોટોકોર્પે આ બાઇકમાં 125cc નું સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન લગાવ્યું છે. જે 11.4bhp પાવર અને 11Nm ટોર્ક જનરેટ કરે છે. i3S સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલોજીવાળા આ એન્જિનમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. બાઇકના ફ્રન્ટમાં ટેલિસ્કોપિક અને રિયર સસ્પેન્સન ગેસ ચાર્જડ ટ્વિન શોક એબ્સોર્બ્ડ છે. જેમાં ફ્રન્ટ ડિસ્ક અને રિયર ડ્રમ બ્રેક્સ આપવામાં આવી છે. હીરોની આ બાઇક 60 km/l સુધી માઇલેજ આપે છે અને BSIV એન્જિનવાળી છે.

8/8
નવી દિલ્હીઃ હીરોએ બજારમાં નવી ગ્લેમર 2017 લોન્ચ કરી છે. તેની મુંબઈમાં એક્સશોરૂમ કિંમત 59,280 રૂપિયા છે. હવે નવી ગ્લેમબ કાર્બોરેટરની સાથે ફ્યૂઅલ ઇન્જેક્ટેડ વર્ઝનમાં પણ ઉપલબ્ધ છે. હવે ગ્રાહકોનો કાર્બોરેટર મોટરસાઈક ફ્રન્ટ અને ડ્રમ બ્રેકના વિકલ્પમાં મળસે જ્યારે એફઆઈવાળી બાઈક માત્ર ડિસ્ક સાથે મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેરબજારના રોકાણકારો માટે મોટી તક: આગામી સપ્તાહે 15 શેરો આપશે ડિવિડન્ડ અને બોનસ, જુઓ યાદી

UPI ફ્રોડ પર મોટો ચુકાદો: ખાતામાંથી 11 વાર પૈસા કપાયા, હવે બેંક ચૂકવશે વ્યાજ સહિત વળતર

JPL IPO: બ્રોકરેજ હાઉસિસ કેમ છે ઉત્સાહિત? જાણો જિયોના ગ્રોથના 4 મુખ્ય પરિબળો

મોદી સરકાર આપશે પૂરા 15000 રૂપિયા! બસ EPFO પોર્ટલ પર કરવું પડશે આ કામ, જાણો ડિટેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક

Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ

વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની

બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

Embed widget