શોધખોળ કરો

ભારતમાં આ લક્ઝરી કારનો પહેલો માલિક બન્યો વિરાટ કોહલી, જાણો કિંમત અને ફીચર્સ

1/8
 આ કારની ટોપ સ્પીડ 250 કિ.મી પ્રતિ કલાક છે. ડાયનેમિક પેકેજની ઓફર પસંદ કરનાર સ્પીડને વધારીને 280 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ કરાવી શકે છે. જેમાં એલ્યુમિનિયમ પેડલ્સ, ફ્લેટ બોટમ સ્ટિયરિંગ વ્હીલ વગેરે ખૂબી છે.

2/8
આ નવી જનરેશન આરએસ5 કાર વિશે ઓડીનો દાવો છે કે આ કાર 0થી 100 કિ.મી પ્રતિ કલાકની સ્પીડ માત્ર 3.9 સેકન્ડ્સમાં જ પકડી લે છે.

3/8
કારમાં 2.9 લીટર પેટ્રોલ ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ વી8 એન્જિન મહત્તમ 444 બીએચપીનો પાવર અને 600 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરી શકે છે.

4/8
 આ કારમાં કાર્બન ફાઈબર રૂફનો પણ ઓપ્શન છે. નવા બમ્પર્સ, મેટ્રિક્સ એલઈડી હેડલેમ્પ્સ, મોટા ફ્રન્ટ ગ્રિલ, મોટા એર ઈનટેકર્સ અને 19 ઈંચના વ્હીલ્સનો ઓપ્શન પણ આ કારમાં આપવામાં આવ્યો છે.

5/8
 ​Audi RS5 Coupeને નવા જ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. જેનું વજન ઓછું અને પર્ફોર્મન્સ વધારે સારૂં થયું છે. વિરાટ કોહલી પાસે આરએસ સિરીઝની આરએસ6 કાર્સ પણ છે. આ ઉપરાંત તેની પાસે ઓડી A8L, R8 V10 અને Q7 કાર્સ પણ છે.

6/8
 ઓડી RS5 કૂપે સેકન્ડ જનરેશન મોડલ છે. આ કારને ભારતમાં સીબીયુ એટલે કે કમ્પ્લિટલી બિલ્ટ યુનિટ ઈમ્પોર્ટ કરવામાં આવશે.

7/8
 વિરાટ કોહલી ભારતમાં આ કારનો પહેલો માલિક બન્યો છે. નોંધનીય છે કે વિરાટ ઓડી ઈન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. તેની પાસે અનેક લક્ઝરી અને સ્પોર્ટ્સ કાર્સ પણ છે.

8/8
નવી દિલ્હીઃ ઓડીએ થોડા સમય પહેલા લોન્ચ કરેલ એ5 અને એસ5 બાદ ભારતમાં હવે નવી જનરેશન આરએસ5 કૂપે લોન્ચ કીર છે. ઓડીની આ લક્ઝરી કારની એક્સશોરૂમ કિંમત 1,10,65,000 રાખવામાં આવી છે. 2018 ઓડી આરએસ5 કૂપેની આ બીજી જનરેશન છે જેણે વિશ્વભરમાં સારી છાપ ચોડી છે. ઓડી આરેસ5 કૂપે ભારતમાં આ વર્ષે લોન્ચ થનારી બીજી કાર બની ગઈ છે, આ પહેલા જાન્યુઆરી 2018માં ઓડીએ પોતાની નવી જનરેશન એસયૂવી ક્યૂ5 લોન્ચ કરી હતી. બાકી તમામ પરફોર્મન્સ કારોની જેમ જ કંપનીએ આ કારને પણ ભારતમાં સંપૂર્ણ યાયાત કરશે જે કફમ્પ્લીટલી બિલ્ટ યૂનિટ હશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: સોનું ₹1500 સસ્તું થયું, ₹2000 ઘટ્યો ચાંદીનો ભાવ, જાણો લેટેસ્ટ રેટ 

LPG કનેક્શન કપાઈ જશે! ગેસ સિલિન્ડરના નિયમોમાં મોટો બદલાવ, સમજો 25, 30 અને 45નું ગણિત

8th Pay Commission: માત્ર પગાર જ નહીં, HRA, પેન્શન અને ભથ્થામાં થઈ શકે છે મોટો બદલાવ

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ

Embed widget