શોધખોળ કરો
ભારતમાં લોન્ચ થઈ મારુતિ સુઝુકીની નવી Ertiga, જાણો કિંમત અને ફીચર્સ
1/7

2/7

નવી અર્ટિગા ભારતમાં ઓબર્ન રેડ, મેગ્મા ગ્રે, ઓક્સફોર્ડ બ્લૂ, આર્કટિક વ્હાઇટ અને સિલ્કી સિલ્વર એમ 5 કલ ઓપ્શનમાં મળશે. નવી અર્ટિગા રેનો લોજી, હોન્ડા બીઆરવી અને મહિન્દ્રા ટીયુવી300ને ટક્કર આપશે.
Published at : 21 Nov 2018 01:12 PM (IST)
Tags :
Maruti ErtigaView More





















