શોધખોળ કરો

જૂના ઘરેણાં વેચવા પર લાગશે 3% GST: હસમુખ અઢિયા

1/4
મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ બુધવારે જીએસટી માસ્ટર ક્લાસમાં જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે નિયમ મુજબ વેપારીએ ખાતાનો રેકોર્ડ વર્ષ સુધી સાચવવો પડશે પરંતુ જો કોઈ કેસ ચાલી રહ્યો હોય તો તેના સમાપ્ત થવા સુધીનો પણ રેકોર્ડ રાખવો પડશે.

2/4
 કામ માટે જેટલા પૈસા લેવાશે તેના પર 5 ટકા જીએસટી લાગશે. નેટફ્લિક્સ પર મૂવી કે ટીવી શો ડાઉનલોડ કરવા પર કેટલો ટેક્સ લાગશે? સવાલના જવાબમાં અઢિયાએ કહ્યું કે અમેરિકી કંપની અત્યાર સુધી સર્વિસ ટેક્સ ચૂકવી રહી હતી. હવે તેના પર જીએસટી લાગશે.

3/4
 તેમણે કહ્યું કે કોઈ મારી પાસે ઘરેણાં લઈને આવે તો સોનું ખરીદવા સમાન ગણાશે. જ્વેલર કોઈ વ્યક્તિ પાસેથી જૂનાં ઘરેણાં ખરીદે તો રિવર્સ ચાર્જમાં 3 ટકા જીએસટી લાગશે એટલે કે ઘરેણાં એક લાખ રૂપિયા છે તો 3000 રૂપિયા કપાશે પરંતુ જો કોઈ તેનાં ઘરેણાંમાં સુધારો અથવા રિપેરિંગ કરાવે તો તેને જોબવર્ક ગણવામાં આવશે.

4/4
નવી દિલ્હીઃ જૂના ઘરેણા અથવા સોનું વગેરે વેચવા પર થયેલી કમાણી પર 3 ટકા જીએસટી લાગુ પડશે. રેવન્યૂ સચિવ હસમુખ અઢિયાએ આ જાણકારી આપતા કહ્યું કે, જો જૂના ઘરેણા વેચવાની સામે નવા ઘરેણાં ખરીદવામાં આવશે તો તેના પર 3 ટકા જીએસટી ઘટાડી દેવામાં આવશે એટલે કે ટેક્સ એડજસ્ટ થઈ જશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી

SIP Investment: 5 કે 10 વર્ષમાં બની શકે ₹1 કરોડનું ફંડ? જાણો દર મહિને કેટલી SIP કરવી પડશે

ના કેપ્ચાની માથાકૂટ, ન ક્રેશ થવાનો ડર, IRCTCની નવી વેબસાઈટ પર દર મિનિટે બુક થઈ શકશે 1.5 લાખ ટિકિટો

Stock Market Today Updates: શેર બજારમાં ગ્રીન ઓપનિંગ, સેંસેક્સ અને નિફટીમાં ઉછાળો, ટેક સ્ટોક્સમાં ખરીદારી

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?

Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા

Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી

જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.

Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ

ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ

Embed widget