શોધખોળ કરો

31 માર્ચ બાદ પણ રિલાયન્સ Jioને બખ્ખાં જ છે, જાણો કેટલા લોકો ફ્રી ઓફર બાદ પણ જોડાયેલા રહેશે

1/3
બોફા-એમેલે દેશભરમાં 1000થી વધારે ગ્રાહકો પર આ અંગે એક ઓનલાઈન સર્વે કર્યો હતો. તે અનુસાર, જિયોની હાઈસ્પીડ ડેટા, તેના સસ્તા કોલદરને કારણે લોકો વધારે આકર્ષિત થઈ રહ્યા છે. તેમના અનુસાર 60 ટકા યૂઝર્સે કહ્યું કે તે જિયોનો ઉપયોગ કરવા માટે નવો ફોન લેશે.

2/3
આ સર્વે બેંક ઓફ અમેરિકા-મેરિલ લિંચ (બોફા-એમએલ)એ કર્યો છે. જણાવીએ કે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોની તમામ કોલ અને ડેટા સેવા 31 માર્ચ 2017 સુધી ફ્રી છે. વિશ્લેષક સંજય મોકિમ અને કૃષ્ણ બિનાનીએ ગુરુવારે જારી કરેલ અહેવાલમાં કહ્યું કે, જિયોના 85 ટકાથી વધારે ગ્રાહકોનું કહેવું છે કે, ફ્રી ઓફર પૂરી થયા બાદ પણ તે કંપનીની સેવાઓ સાથે જોડાયેલ રહેશે. એટલે કે આટલા લોકો જિયોના ગ્રાહકો જળવાઈ રહેશે. બીજી બાજુ 8 ટકા અન્ય ગ્રાહકોનું કહેવું છે કે, જો કંપની વોયસ કોલ સાથે જોડાયેલ મુશ્કેલીને દૂર કરી લેશે તો તે પણ કંપનીની સેવા સાથે જોડાયેલ રહેશે.

3/3
નવી દિલ્હીઃ માર્ચ સુધી ફ્રીમાં કોલિંગ અને ઇન્ટરનેટ ડેટાની સુવિધા આપતી રિલાયન્સ જિયો માટે સારા સમાચાર છે. એક સર્વે અનુસાર જિયોના 85 ટકાથી વધારે ગ્રાહકોનું કહેવું છે કે તે કંપનીની હાલની ફ્રી ઓફર પૂર્ણ થયા બાદ પણ કંપની સાથે જોડાયેલ રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 

ઘર ખરીદનારાઓ માટે ખુશખબર: આ બેંક માત્ર 7% વ્યાજે આપશે હોમ લોન, પ્રોસેસિંગ ફી માફ

SIP Calculator: ₹2,000 અને ₹3,000 ની દર મહિને SIP કરવાથી 10, 15 અને 20 વર્ષમાં કેટલું ફંડ બને? કેલક્યુલેશન 

8th Pay Commission:  ડેટા અને સૂચનો આપવાનો સમય સમાપ્ત, પગાર વધારાને લઈ મોટું અપડેટ!

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

Embed widget