શોધખોળ કરો

આધાર વગર શેર બજારમાં ટ્રેડિંગ નહીં કરી શકાય, 31 ડિસેમ્બર સુધીમાં ટ્રેડિંગ એકાઉન્ટ આધાર સાથે જોડવું ફરજિયાત

1/3
એવી ફરિયાદો મળી રહી હતી કે અનેક ટ્રેડર્સ અલગ અલગ પાન નંબર દ્વારા ટ્રેડિંગ કરે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખતા જ સેબીએ ટ્રેડિંગ ખાતા માટે આધાર કાર્ડ જરૂરી કર્યું છે. ટ્રેડિંગ એકાઉન્ટને આધાર સાથે જોડ્યા બાદ શેર ટ્રેડિંગમાં બ્લેક મનીના ઉપયોગ પર અંકુશ આવશે. સેબીના આ નિર્ણય પર બ્રોકિંગ ઉદ્યોગ તરફતી સામાન્ય પ્રતિક્રિયા મળી રહી છે, કેટલાક બ્રોકર તેના પર વધારે સમયની માગ કરી રહ્યા છે તો કેટલાકે આ નિર્ણને આવકાર્યો છે.

2/3
એક્સચેન્જે બ્રોકર્સને કહ્યું છે કે, શેરમાં ટ્રેડિંગ કરનારા હાલના ગ્રાહકોએ પોતાના બ્રોકરને 31 ડિસેમ્બર સુધીમા આધાર નંબર આપવો જરૂરી છે, નવા ક્લાઈન્ટ્સ માટે પણ 6 મહિનાની અંદર તેની પૂરી જાણકારી આપાવની રહેશે. જો કોઈ ક્લાઈન્ટ પોતાનો આધાર નંબર બ્રોકરની પાસે નિશ્ચિત સમયમાં નહીં આપે તો તેનું ટ્રેડિંગ ખાતું ફ્રીઝ કરવામાં આવશે અને ત્યાં સુધી તે ટ્રેડિંગ નહીં કરી શકે જ્યાં સુધી તે આધાર નંબર નહીં આપે.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની આ જોખમ વગરની સ્કીમમાં રોકાણ કરો, દર મહિને ઘર બેઠા મેળવો ₹9250 વ્યાજ

સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર: 8મા પગાર પંચમાં નિવૃત્તિ પછી 50% પેન્શનની માંગણી

સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?

Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના નવા રેટ

વિડિઓઝ

Rajkot news: રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 2 વેપારીઓને કોર્ટે ફટકારી સજા
Ambalal Patel Prediction: ગરમીથી આંશિક રાહત મળવાની અંબાલાલ પટેલની આગાહી
Rajkot Congress Protest: રાજકોટમાં મંદિરોના ડિમોલિશનને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
CNG Price Hike: CNGમાં ભાવ વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોમાં રોષ
Amit Shah Gujarat Visit: અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, જુઓ પળેપળની અપડેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી

પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ

2027 વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનું BCCI ને સીધું અલ્ટીમેટમ: 'મારી જરૂર ના હોય તો કહી દો'

સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર

ટાટા, મારુતિ અને મહિન્દ્રાની આ 7 કાર સુરક્ષિત છે કે અસુરક્ષિત? RTI તપાસમાં થયો મોટો ખુલાસો

Monsoon: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું? હવામાન વિભાગે કહ્યું- તોડી શકે છે 35 વર્ષ જુનો રેકોર્ડ

Embed widget