શોધખોળ કરો

હવે 31 ડિસેમ્બર સુધી આધારને પાન સાથે લિન્ક કરી શકાશે

1/6
તેના માટે કોઈપણ વ્યક્તિએ પોતાના ફોનમાં મોટા અક્ષરોમાં UIDPAN બાદ સ્પેસ છોડીને તમારો આધાર નંબર અને ત્યાર બાદ તમારો પાન નંબર લખીને 567678 અથવા 56161 પર એસએમએસ કરવાનો રહેશે. ઉપરાં તમે ઇનકમ ટેક્સ વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઇટ પર જઈને પણ તમે આધાર પાન એકબીજા સાથે લિંક કરાવી શકો છો.

2/6
એડવાઈઝરીના જણાવ્યા અનુસાર, આધારને પાનથી લીન્ક કરવા માટે હવે આઈટી ડિપાર્ટમેન્ટની ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર રજિસ્ટર્ડ કરવા કે લોગઈન કરવાની જરૂરિયાત રહેશે નહિ. આ ફેસિલિટીનો ઉપયોગ દરેક વ્યક્તિ તેના આધારને પાન સાથે લિન્ક કરવા માટે કરી શકે છે.

3/6
આધાર કાર્ડમાં લખવામાં આવેલા નામમાં કોઈ પણ પ્રકારની ભુલ માટે આધાર ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) જરૂરી હશે. ઓટીપી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવશે. ડિપાર્ટમેન્ટે કહ્યું કે લિન્ક કરવા માટે પાન અને આધાર પર ડેટ ઓફ બર્થ અને જેન્ડર એક જ હોવી જોઈએ.

4/6
ફાઈનાન્સ એકટ 2017 અંતર્ગત સરકારે ઈન્કમ ટેકસ રિટર્ન ( આઈટીઆર ) ફાઈલ કરવા માટે ટેકસપેયરના આધાર કે આધાર એપ્લિકેશન ફોર્મનું એનરોલમેન્ટ આઈડી આપવું અનિવાર્ય કર્યું છે. 1 જુલાઈ 2017થી પરમનન્ટ એકાઉન્ટ નંબર (પાન) કાર્ડ બનાવવા માટે આધાર નંબર આપવાનું ફરજિયાત થશે. આગળ વાંચો એસએમએસ દ્વારા પણ તમે આધર અને પાનને લિંક કરી શકો છો.

5/6
તેના માટે સૌથી પહેલા ઈ-ફાઈલિંગ વેબસાઈટના હોમપેજ પર આપવામાં આવેલી લિન્કને ક્લિક કરવાની રહેશે. નવું પેજ ખુલ્યા બાદ તેમાં આધાર નંબર અને પાન નંબરની સાથે આધાર કાર્ડના હિસાબથી પોતાના નામની ડિટેલ આપવાની રહેશે. બાદમાં યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા આ ડિટેલનું વેરીફીકેશન કરવામાં આવશે. બધુ મળતું હશે તો આધાર અને પાન કાર્ડનું લિન્કીંગ કન્ફોર્મ કરવામાં આવશે.

6/6
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાન કાર્ડ નંબરને આધાર કાર્ડ નંબર સાથે લિન્ક કરવા માટેની અંતિમ તારીખ વધારીને ૩૧ ડિસેમ્બર કરી દીધી છે. બુધવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆતમાં જ સરકાર વતી એટર્ની જનરલે આ સ્પષ્ટ કરી દીધું હતું. ગુરુવારે સરકારે ઔપચારીક સત્તાવાર જાહેરાત કરી હતી. આધાર અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્રએ બુધવારે કહ્યું હતું કે પાન કાર્ડ અને આધારને લિન્ક કરવાની તારીખ લંબાવીને ૩૧ ડિસેમ્બર કરી દેવાશે. સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે પાન અને આધાર લિન્ક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. તેની સામે સુપ્રીમ કોર્ટમાં પિટીશન થઈ છે, જેને પગલે સરકારે સમયમર્યાદા લંબાવી છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો કેવી રીતે આધારને પાન સાથે કરશો લિંક....

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે

8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો

Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 

શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત

2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

Embed widget