શોધખોળ કરો

રઘુરામ રાજને આપ્યું મોટું નિવેદન, કહ્યું નોટબંધીની જાણકારી ન હતી ખુદ નોટ બદલવા ભારત આવવું પડ્યું

1/4
 તેમણે જણાવ્યું હતું કે માત્ર મેક ઇન ઇન્ડિયા નહીં, પરંતુ મેક ફોર ઇન્ડિયા પણ હોવું જોઇએ. રૂ.ર,૦૦૦ની નોટ સરકાર ફરીથી બંધ કરશે? એમ પૂછતાં રઘુરામ રાજને જણાવ્યું હતું કે સતત નોટબંધી યોગ્ય નથી. તેનાથી પ્રજા દ્વિધામાં રહેશે કે તેમણે પોતાની પાસે કઇ નોટ રાખવી જોઇએ.

2/4
 સરકાર તાજેતરમાં નાની સરકારી બેન્કોનો મોટી બેન્કોમાં વિલય પર કામ કરી રહી છે, પરંતુ રઘુરામ રાજનનું માનવું છે કે મોટી બેન્કો જ સારી સર્વિસ આપી શકે તેમ હું માનતો નથી. પોતાના પુસ્તક ‘આઇ ડુ વોટ આઇ ડુ’ના લોન્ચિંગ પર રઘુરામ રાજને જણાવ્યું હતું કે જીડીપીની વૃદ્ધિને બળવત્તર બનાવવા ભારતે ત્રણ મુખ્ય ક્ષેત્રો પાયાગત માળખું, વીજળી અને નિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

3/4
 પોતાના પુસ્તકના સંદર્ભમાં આયોજિત એક સમારોહમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ કયારેય નોટબંધીની તરફેણમાં ન હતા, કારણ કે તેમનું એવું માનવું હતું કે નોટબંધીનો તત્કાળ ખર્ચ દુરોગામી પર ભારે પડે છે. તેમણે એટલી હદે જણાવ્યું હતું કે જો મારા કાર્યકાળ દરમિયાન સરકારે નોટબંધીનો નિર્ણય લીધો હોત તો હું રાજીનામું આપી દેત.

4/4
નવી દિલ્હીઃ નોટબંધીનો નિર્ણય કેટલો ગુપ્ત હતો તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના નિવેદનથી લગાવી શકાય છે. પોતાના પુસ્તક સંદર્ભે ભારત આવેલ રઘુરામ રાજને એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, નોટબંધીની જાણકારી તેમને પણ ન હીત અને ખુદ પોતે પણ પોતાની પાસે રાખેલ 500 અને 1000ની જૂની નોટ બદલવા માટે ભારત આવવું પડ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટરથી પગારમાં કેટલો થશે વધારો? જુઓ લેવલ મુજબ ગણતરી

Gold Price Prediction: સોનું ₹2 લાખને વટાવી જશે? જુઓ જેપી મોર્ગનની ભવિષ્યવાણી

Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP

સુકન્યા સમૃદ્ધિ યોજના: 3 દીકરીઓ હોય તો પણ મળશે લાભ? જાણો નવા નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન

Surat: સુરતના વરાછાના વિકાસમાં ભેદભાવ? ભાજપના જ કોર્પોરેટરોએ ઉઠાવ્યા સવાલો

NHAIનો નિર્ણય, ટોલ પ્લાઝા પાસે રહેનારા લોકોને મળશે સસ્તા લોકલ પાસ

ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો

હૉકી ચેમ્પિયન્સ ટ્રોફીઃ જીત સાથે ભારતની શરૂઆત, બાંગ્લાદેશને 13-0થી હરાવ્યું

રેલવેનો મોટો આદેશ, ટ્રેનમાં રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ રહેશે બંધ, જાણો કારણ

Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!

IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો

Embed widget