શોધખોળ કરો

Reliance Jioને ટક્કર આપવા Aircelએ રજૂ કર્યો 3 મહિનાનો અનલિમિટેડ પ્લાન, આ છે ઓફર

1/3
 એરસેલ (યૂપી ઇસ્ટ સર્કલ)ના બિઝનેસ હેડ રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, કંપની દરેક પ્રકારના ગ્રાહકો માટે સારા પ્લાનનો લાભ આપવા માગે છે. આ ઓફરની સૌથી સારી વાત એ છે કે આ ઓફર 2જી, 3જી અને 4જી તમામ ગ્રાહકોના હેન્ડસેટ યૂઝર્સ માટે છે. આ પેક ખાસ કરીને ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે છે. આ ગ્રાહક વીડિયો ચેટ, સોશિયલ નેટવર્કિંગ દ્વારા પોતાના પરિવાર કે સભ્યો કે મિત્રો સાથે જોડાયેલ રહી શકે છે.

2/3
કંપની અનુસાર હાલમાં આ ઓફર એપરસના યૂપી ઇસ્ટ ગ્રાહકો પ્રીપેડ માટે જ લાગુ છે. ખાસ વાત એ છે કે આ ઓફર 84 દિવસ માટે એટલે કે 3 મહિના માટે માન્ય રહેશે. તે અંતર્ગત ગ્રાહક 348 રૂપિયામાં ત્રણ મહિના સુધી દરરોજ 1 જીબી ડેટાનો ઉપયોગ કરી શકશે. તેની સાથે જ ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગનો પણ લાભ મળશે. આ ઓફર કંપનીના લોકલ સર્કલમાં આવેલ 2જી, 3જી અને 4જી ગ્રાહકો માટે રજૂ કરવામાં આવી છે. આ તમામ ગ્રાહકો કંપનીની ઓફરનો લાભ લઈ શકે છે.

3/3
નવી દિલ્હીઃ Reliance Jioએ ફરી એક વખત 3 મહિના સુધી અનલિમિટેડ સર્વિસ લોન્ચ કરીને ટેલિકોમ કંપનીઓની વચ્ચે ફરીથી ડેટા વોર શરૂ કર્યું છે. હવે અન્ય કંપનીઓ પણ તેને ટક્કર આપવા માટે તેનાથી સારા પ્લાન રજૂ કરી રહી છે. શરૂઆત એરસેલે કરી છે. એરસેલે 348 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે. જેમાં કંપની અનલિમિટેડ કોલિંગની સાથે 84 જીબી ઇન્ટરનેટ ડેટા આપી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6 ઓક્ટોબરથી મોંઘી થશે હવાઈ મુસાફરી, ઈન્ડિગોએ તમામ રૂટ પર ટિકિટના ભાવમાં કર્યો વધારો  

8th Pay Commission: આ સપ્તાહે બેંગલુરુમાં બેઠક, કર્મચારીઓના પગાર-પેન્શન પર થશે આ 5 મોટી ચર્ચાઓ!

Market Today: શેર બજારમાં આજે જોવા મળી તેજી, બજારમાં આ 3 કારણે આવી શાનદાર તેજી

Gold silver Rate: સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદીમાં સામાન્ય તેજી, ચેક કરો લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું

વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો

રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ

આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે

આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન

જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'

Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો

Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી

Embed widget