શોધખોળ કરો

Jioને ટક્કર આપવા એરસેલ લાવ્યું મહાપ્લાન, અઢી રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળશે ઇન્ટરનેટ

1/3
 જિઓ આવ્યા બાદથી અન્ય કંપનીઓ પણ આ જ રીતે ઓફર રજૂ કરી ચૂકી છે. એરટેલ, વોડાફોન અને આઈડિયા સેલ્યુલરે પણ 84 દિવસમાં 84 જીબી ડેટાવાળા પ્રીપેડ પ્લાન રજૂ કર્યા છે. 399 રૂપિયાની જિઓ ધન ધના ધન ઓફરમાં ગ્રાહકોને 84 દિવસ સુધી 84 જીબી ડેટા મળે છે. પરંતુ સ્પીડ 4જી છે. દરરોજ 2 જીબી ડેટા માટે ગ્રાહકોએ 509 રૂપિયાવાળો પ્લાન લેવો પડશે. પરંતુ તેની વેલિડિટી 56 દિવસની છે.

2/3
એરસેલના 419 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો રિલાયન્સના પ્લાનની તુલનામાં આ કિંમત લગભગ અડધી છે. અહીં 84 દિવસ સુધી દરરોજ 2 જીબી ડેટા પ્રમામે 168 જીબી ડેટા મળશે. જ્યારે રિલાયન્સ જિઓ 399 રૂપિયામાં 84 દિવસ માટે 84 જીબી ડેટા આપી રહ્યં છે. એવામાં એરસેલ માત્ર 2.5 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ઇન્ટરનેટની સુવિધા આપી રહ્યું છે. જ્યારે રિલાયન્સ પર આ જ પ્લાન 5 રૂપિયા પ્રમાણે છે. જોકે તફાવત સ્પીડનો છે. રિલાયન્સ એક બાજુ 4જી વોલટી સર્વિસ આપી રહ્યું છે ત્યારે એરસેલ ડેટા નેટવર્ક પર તમને 3જી અથવા 2જીની સ્પીડ મળશે.

3/3
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓના સસ્તા પ્લાને ભારતીય બજારમાં ધમાલ મચાવી દીધી છે. રિલાયન્સને ટક્કર આપવા માટે હવે એરસેલ ખાસ ઓફર લઈને આવ્યું છે. કંપનીએ બે નવા પ્લન રજૂ કર્યા છે. પ્રથમ પ્લાન અંતર્ગત ગ્રાહકોને 84 દિવસ સુધી દરરોજ બે જીબી ડેટા મળસે. સાથે જ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલની સુવિધા પણ મળશે. આ ઓફર અલગ અલગ રાજ્યો માટે અલગ અલગ કિંમત પર ઉપલબ્ધ હશે. પૂર્વોત્તર રાજ્યોમાં એરસેલના આ પ્રીપેડ પ્લાનની કિંમત 419 રૂપિયાથી શરૂ થાય છે. જ્યરે જમ્મૂ કાશ્મીરમાં આ પ્લાનની કિંમત 449 રૂપિયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

Embed widget