શોધખોળ કરો

એરસેલ 88 રૂપિયામાં આપી રીહ છે અનલિમિટેડ કોલ્સ અને 1GB ડેટા, લોન્ચ કર્યા ત્રણ નવા પ્લાન

1/4
 એરસેલના FRC 449 રૂપિયાના રિચાર્જ પર યૂઝર્સને અનલિમિટેડ વોયસ (લોકલ અને એસટીડી) કોલ અને 168જીબી (2GB પ્રતિદિન પ્રમાણે) 3G/2G ડેટા 84 દિવસ માટે મળે છે. જ્યારે FRC 229 રૂપિયાના રિચાર્જ પર કંપની ગ્રાહકોને એરસેલ ટૂ એરસેલ અનલિમિટેડ કોલ અને 84GB (1GB પ્રતિદિન પ્રમાણે) 3G/2G ડેટા 84 દિવસ માટે આપી રહી છે.

2/4
 તમને જણાવીએ કે, આ પહેલા એરસેલે પોતાના ગ્રાહકો માટે FRC 449 અને FRC 229 નામથી બે ફર્સ્ટ રિચાર્જ ઓફર રજૂ કરી હતી. આ ઓફર માત્ર જમ્મૂ-કાશ્મીરના એવા ગ્રાહકો માટે જે એરસલનું નવું સિમ ખરીદ્યા બાદ પ્રથમ વખત રિચાર્જ કરાવશે. એરસેલની આ ઓફર અંતર્ગત ગ્રાહકને અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલની સાથે 168GB ડેટા 3G નેટવર્ક પર 84 દિવસ સુધી મળશે.

3/4
તેમાં એક પ્લાન 88 રૂપિયા છે, જેને રિચાર્જ કરાવવા પર દરરોજ 1જીબી ડેટા અને અનલિમિટેડ લોકલ અને એસટીડી વોયસ કોલ્સ 7 દિવસ માટે મળશે. જ્યારે બીજો પ્લાન 199 રૂપિયાનો છે જેમાં અનલિમિટેડ વોયસ કોલ્સ અને 1જીબી ડેટા પ્રતિદિવસ 28 દિવસ માટે મળશે.

4/4
નવી દિલ્હીઃ એરસેલે પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે એક વર્ષની વેલિડિટીવાળો ટેરિફ પ્લાન રજૂ કર્યો ચે. આ પેકની કિંમત 104 રૂપિયા છે અને તે અંતર્ગત એરસેલ યૂઝર્સને એક વર્ષ માટે 20 પૈસા પ્રતિ મિનિટ પ્રમાણે લોકલ/એસટીડી કોલ કરવાની સુવિધા મળશે. ઉપરાંત કંપનીએ પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે બે અન્ય નવા પ્લાન્સની જાહેરાત કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO Pension Status Check Online: પેન્શન સ્ટેટ્સ ઓનલાઈન કેવી રીતે ચેક કરશો? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

IPO રોકાણકારો માટે SEBIની મોટી ચેતવણી! GMP જોઈને રોકાણ કરતા પહેલાં સાવધાન

નોકરીયાતો માટે મોટા સમાચાર! હવે PFની રકમ હપ્તામાં ઉપાડી શકાશે, ટેક્સમાં પણ રાહતની તૈયારી

IDBI બેન્કના ખાનગીકરણનો ઉગ્ર વિરોધ, 3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 2 બાળકો જ બસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે ન આપ્યું આદર્શ શિક્ષણ
Rajkot Video: રાજકોટમાં ભરબજારે ASI અને પોલીસ પુત્ર વચ્ચે બબાલ, વીડિયો જોઈ ચોંકી જશો
Jyotirnath Maharaj: શંકરાચાર્યના નિવેદનને જ્યોતિર્નાથ મહારાજનું સમર્થન, જુઓ શું કહ્યું?
Amit Shah: 6 વર્ષ બાદ BJP અને અકાલી દળ ફરી એકસાથે! અમિત શાહે કરી ગઠબંધનની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!

અમદાવાદ ફ્લાવર શો જોવા જવું મોંઘું પડશે! ટિકિટના ભાવમાં કેટલો વધારો થવાની શક્યતા?
અમદાવાદ ફ્લાવર શો જોવા જવું મોંઘું પડશે! ટિકિટના ભાવમાં કેટલો વધારો થવાની શક્યતા?
નોકરીયાતો માટે મોટા સમાચાર! હવે PFની રકમ હપ્તામાં ઉપાડી શકાશે, ટેક્સમાં પણ રાહતની તૈયારી
નોકરીયાતો માટે મોટા સમાચાર! હવે PFની રકમ હપ્તામાં ઉપાડી શકાશે, ટેક્સમાં પણ રાહતની તૈયારી
અમેરિકાની જાસૂસી એજન્સી CIA પર મોટો સાયબર હુમલો, હેકર્સે ડેટાબેસમાં કરી ઘૂસણખોરી

IPL Auction 2027: આર્યવીર સેહવાગ, મોહિત ઉલવાએ IPL ઓક્શન માટે કરાવ્યું રજિસ્ટર, જાણો શું છે બેસ પ્રાઈઝ?

Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ફોડશે 'ટેરિફ બોમ્બ'? શું ભારત-ચીન પર થશે અસર

Ketu Gochar 2026: 18 મહિના સુધી આ રાશિના જાતકો પર થશે ધનનો વરસાદ, કેતુ કરશે માલામાલ!

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, આ દિવસથી શરૂ થશે મગની ટેકાના ભાવે ખરીદી

Embed widget