શોધખોળ કરો

399 રૂપિયામાં AIRTEL આપી રહ્યું છે 84GB ડેટા અને ફ્રી કોલિંગ

1/4
હાલમાં જ એરટેલે બ્રોડબેન્ડ કન્ઝ્યૂમર્સ માટે જૂની કિંમત પર બે ગણો ડેટા આપવાની ઓફર આપી હતી. હાલમાં આ પ્લાન માત્ર દિલ્હી સર્કલ માટે છે. જેમાં પહેલા કંપની 899 રૂપિયામાં 30GB ડેટા ઓફર કરતી હતી, તેમાં ગ્રાહકોને 60GB ડેટા આપવાની વાત કહી હતી.

2/4
 આ પહેલા એરટેલે યૂઝર્સને વધેલ ઇન્ટરનેટ ડેટા આવતા મહિને ઉપયોગ કરવાની ઓફર આપી હતી. કંપનીએ પોસ્ટપેડ યૂઝર્સ માટે આ સર્વિસ શરૂ કરી છે. કંપનીનો દાવો છે કે હવે કોઈપણ યૂઝર્સનો અનયૂઝ્ડ ડેટા બેકાર નહીં જાય.

3/4
એરટેલ અનુસાર આ ઓફર માત્ર 4જી ફોન અને 4જી સિમ યૂઝર્સ માટે જ છે. ઉપરાંત કંપનીની એક અન્ય ઓફર પણ છે જેમાં 2400 રૂપિયામાં 70 દિવસ સુધી 1 જીબી ડેટાની સાથે ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે.

4/4
નવી દિલ્હીઃ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સની વચ્ચે સતત સસ્તા પ્લાન આપવા ડેટાવોર ચાલી રહ્યું છે. ભારતી એરટેલે 4જી યૂઝર્સ માટે શાનદાર ઓફર રજૂ કરી છે. કંપનીએ પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે 399 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે. આ ઓફર દ્વારા યૂઝર્સને 84 દિવસ સુધી 84GB ડેટાની સાથે ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6 ઓક્ટોબરથી મોંઘી થશે હવાઈ મુસાફરી, ઈન્ડિગોએ તમામ રૂટ પર ટિકિટના ભાવમાં કર્યો વધારો  

8th Pay Commission: આ સપ્તાહે બેંગલુરુમાં બેઠક, કર્મચારીઓના પગાર-પેન્શન પર થશે આ 5 મોટી ચર્ચાઓ!

Market Today: શેર બજારમાં આજે જોવા મળી તેજી, બજારમાં આ 3 કારણે આવી શાનદાર તેજી

Gold silver Rate: સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદીમાં સામાન્ય તેજી, ચેક કરો લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું

વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો

રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ

આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે

આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન

જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'

Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો

Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી

Embed widget