શોધખોળ કરો

Jioને ટક્કર આપવા Airtelનો નવો રીચાર્જ પ્લાન, માત્ર 93 રૂપિયામાં મળશે ઘણું બધુ....

1/5
2/5
 આ સાથે એરટેલે જિયોને ટક્કર આપવા માટે 149 રૂપિયાનો ડેટા પ્લાન રજૂ કર્યો હતો. 149ના પ્લાનમાં એરટેલ દરરોજ 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગનો ફાયદો આપી રહ્યા છે.

3/5
રિપબ્લિક ડે પર જિયોએ નવો પ્લાન રજૂ કર્યો હતો. જિયોએ 98 રૂપિયાના નવા પ્લાનમાં યૂજર્સને 2 GB ડેટા અને અનલિમિટેડ કોલ આપવાની જાહેરાત કરી હતી.

4/5
એરટેલના 93 રૂપિયાના રીચાર્જ પ્લાનમાં વપરાશકર્તાને 1 GB ડેટા ફ્રી મળશે. અનલિમિટેડ લોકલ અને STD કોલ્સ(પ્રતિદિન 250 મિનિટ્સ, સપ્તાહમાં 1000 મિનિટ્સ), સાત દિવસમાં ગ્રાહક વધુમાં વધુ 100 નંબર પર કોલ કરી શકે છે. જે બાદ 10 પૈસાના દરે ચાર્જ લાગશે. રોમિંગ ફ્રી કોલ્સ, દરરોજ 100 મેસેજ મોકલવાની સુવિધા મળશે.

5/5
નવી દિલ્લી: ટેલીકોમ ઓપરેટર એરટેલે રિપબ્લિક ડે બાદ ફરી એક વખત નવો પ્લાન રજૂ કર્યો છે. જિયોના 98 રૂપિયાના રીચાર્જ પ્લાનને ટક્કર આપવા માટે એરટેલે 28 દિવસ સુધી ગ્રાહકોને જબરજસ્ત ફાયદો આપતો પ્લાન રજૂ કર્યો હતો. જેમાં માસિક રુપિયા 93માં અનેક ફાયદા આપવામાં આવ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

આગામી 3 મહિના સુધી નહીં વધે FD વ્યાજ દર, SBI ચેરમેન CS શેટ્ટીનું મોટું નિવેદન

Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

8માં પગાર પંચમાં 40 વર્ષ જૂના આ નિયમ થશે બદલાવ, જાણો શું થશે ફાયદો?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget