શોધખોળ કરો
Jioને ટક્કર આપવા એરટેલે લોન્ચ કર્યા ત્રણ ઓલ ઈન વન પેક, કિંમત 100 રૂપિયાથી પણ ઓછી
1/4

95 રૂપિયાના પેકમાં ફુલ ટોક ટાઇમ આપવામાં આવ્યો છે. લોકલ, એસટીડી અને લેન્ડલાઇન કોલ્સ માટે 1 પૈસા પ્રતિ બે સેકન્ડથી પૈસા લાગશે. આ પેકમાં 500 એમબી ડેટા મળે છે. પેકની વેલિડિટી 28 દિવસ છે.
2/4

66 રૂપિયાનું પેક પણ 28 દિવસની વેલિડિટી ધરાવે છે અને તેમાં યૂઝર્સને 65 રૂપિયાનો ફૂલ ટોક ટાઇમ મળે છે. ગ્રાહકોએ લોકલ, એસટીડી અને લેન્ડલાઇન કોલ માટે 1 પૈસા પ્રતિ સેકન્ડના દરથી પૈસા આપવા પડશે. આ પ્લાનમાં યૂઝર્સને 200 એમબી ડેટા પણ મળે છે.
Published at : 04 Sep 2018 05:10 PM (IST)
View More





















