શોધખોળ કરો

એરટેલ પેમેન્ટ બેંકની થઈ શરૂઆત, બચત ખાતા પર મળશે 7.25 ટકા વ્યાજ

1/4
નવી દિલ્હીઃ એરટેલ પેમેન્ટ બેંકે ગુરુવારે 3,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે પોતાની રાષ્ટ્રીય સ્તર પર ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કરી. એરટેલ પેમેન્ટ બેંકને આ અવસર પર બચત ખાતા પર 7.25 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી છે.

2/4
આ નવી બેંક દ્વારા બચત ખાતા પર વધારે વ્યાજ આપવાની જાહેરાતથી બેન્કિંગ સેક્ટરમાં સ્પર્ધા વધવાની ધારણા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, વોડાફોન ગ્રુપ પીએલસી અને આઇડિયા સેલ્યૂલરને પણ પેમેન્ટ બેંકનું લાયસન્સ મળ્યું છે. એરટેલ પેમેન્ટ બેંકમાં પ્રાઈવેટ સેક્ટરની કોટક મહિન્દ્રા બેંકનો સામાન્ય હિસ્સો છે.

3/4
કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ નવી દિલ્હીમાં એરટેલ પેમેન્ટ બેંક લોન્ચ કરી. આ સેગમેન્ટમાં એરટેલ પેમેન્ટ બેંક પ્રથમ છે, જેણે પોતાનું ઓપરેશન શરૂ કર્યું છે. હાલમાં તેને પાઈલોટ પ્રોજેક્ટ તરીકે ચાર રાજ્યમાં ચલાવવામાં આવી હતી. એરટેલે સૌથી પહેલા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત રાજસ્થાનમાં 10,000 દુકાનો દ્વારા 23 નવેમ્બર, 2016ના રોજ પેમેન્ટ બેંકની શરૂઆત કરી હતી.

4/4
બાદમાં તેને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં શરૂ કરવામાં આવી. એરટેલ બેંક પ્રથમ હતી જેને 11 એપ્રિલ 2016ના રોજ રિઝર્વ બેંક તરફથી પેમેન્ટ બેંકનું લાયસન્સ મળ્યું હતું. કંપનીની ભારતી એરટેલના રાષ્ટ્રીય વિતરણ નેટવર્કમાં ફેલાયેલ 2.5 લાખ રીટેલ દુકાનો દ્વારા પેમેન્ટ બેંકનું વિસ્તરણ કરવાની યોજના છે. પેમેન્ટ બેંક જમા અને રેમીટન્સ લઈ શકે છે, પરંતુ તે કોઈને લોન આપી શકતી નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ATM Charge Rule Change: ATMમાંથી રૂપિયા ઉપાડવાનો બદલાયો નિયમ, RBIએ કર્યો મોટો ફેરફાર

8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ

ATMથી વિથડ્રો કરવાના બદલાયા નિયમ, જાણો કેટલાક ટ્રાન્જેકશન મળશે ફ્રી

Gold Silver Rate Today: ચાંદીનો ભાવ 1.5 લાખને પાર, સોનાના ભાવમાં ઘટાડો કે વધારો? જાણો આજના લેટેસ્ટ રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ દારૂડિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં હપ્તારાજ
Hun To Bolish : હું તો બોલીશ : ડિજિટલ ઉપવાસ
Pathubha Gohil Death Case: પોલીસની બાંહેધરી બાદ મૃતદેહ સ્વીકારવાની પરિવારની તૈયારી
Banaskantha Bhagal Village Clash: અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર! કહ્યું, હવે હિંસા થઈ તો આખું ગામ ખાલી કરાવી દઈશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Firing: રાજ્યમાં વધુ એક હાફ એન્કાઉન્ટર, અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાયર પર પોલીસનું ફાયરિંગ, પગમાં મારી ગોળી

Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'

Delimitation Bill: રાહુલ ગાંધીને મળ્યા પછી સ્ટાલિનની પહેલી પ્રતિક્રિયા, 'બીજો કોઈ રસ્તો નથી કારણ કે...'

Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી

Murder Case: ગોંડલમા ચકચારી ઘટના, ઘરકંકાસમાં 20 વર્ષીય પુત્રીએ ઈંટ મારી પિતાની હત્યા કર્યાનો આરોપ

Kinnar: નવસારીના ગણદેવીમાં વર્ચસ્વ અને ડાપુના વિવાદમાં કિન્નરોના બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ

સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી

Embed widget