શોધખોળ કરો
એરટેલના આ પ્લાન સામે ભૂલી જશો Jio, 200 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં આપે છે 28GB ડેટા...
1/4

એરટેલે વિતાલે મહિને 199 રૂપિયાનો ટેરિફ પ્લાન લોન્ચ કર્યો હતો જેમાં અનલિમિટેડ વોયસ કોલની સાથે 1 જીબી 4જી અથવા 3જી ડેટા મળે છે. આ રિચાર્જ પેક પ્રીપેડ યૂઝર્સ માટે છે અને તેની વેલિડિટી 28 દિવસની છે. જોકે, તેમાં અનલિમિટેડ વોયસ કોલની સાથે કેટલીક શરતો પણ છે, જે અંતર્ગત યૂઝર્સ પ્રતિ દિવસ 300 મિનિટ અને સપ્તાહમાં 1200 મિનિટ ફ્રીમાં વાત કરી શકે છે.
2/4

તમને જણાવીએ કે, આરટેલનો આ પ્લાન બધા ગ્રાહકો માટે. માટે રિચાર્જ કરાવતા પહેલા કંપનીની માય એરટેલ એપ ઓપન કરીને બેસ્ટ ઓફર્સ ફોર યૂ સેક્શનમાં જઈને ચેક કરી લો કે આ ઓફર તમારા માટે છે કે નહીં.
Published at : 25 Nov 2017 02:54 PM (IST)
View More























