શોધખોળ કરો

Jioને ટક્કર આપવા Airtelનો નવો પ્લાન, 1 વર્ષ સુધી મળશે ફ્રી ડેટા, જાણો નિયમ અને શરતો

1/5
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની ભારતી એરટેલે મંગળવારે શાનદાર ઓફર રજૂ કરી છે. કંપનીએ એવા યૂઝર્સને 9000 રૂપિયાની કિંમતનો ડેટા ફ્રીમાં આપશે જે પોતાનો નંબર 4Gમાં સ્વિચ કરશે. આ ઓફર તમામ 4G સ્માર્ટફોન યૂઝર્સ માટે છે. આ ઓફરનો લાભ એરટેલના જૂના યૂઝર્સ પણ લઈ શકે છે બસ તેણે 4Gમાં સ્વિચ થવું પડશે. એરટેલની નવી ઓફર સમગ્ર દેશમાં 4 જાન્યુઆરીથી લાગુ થશે અને 28 જાન્યુઆરી 2017ના રોજ ખતમ થશે.

2/5
એરટેલે 4G સ્વિચ કરનાર યૂઝર્સને 12 મહિના ફ્રી ડેટા આપવાની જાહેરાત કરી છે. આ ઓફર અંતર્ગત પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સ પર 31 ડિસેમ્બર 2017 સુધી દર મહિને 3GB 4G ડેટા ફ્રી આપશે. આ ઓરનો લાભલેવા માટે તમારે 4 જાન્યુઆરીથી 28 જાન્યુઆરીની વચ્ચે એરટેલ 4જી નેટવર્કમાં સ્વિચ થવું પડશે. રિલાયન્સ જિયોએ પોતાની ફ્રી ઓફરની વેલીડિટી ત્રણ મહિના વધારીને 2017 કરી દીધી છે.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના ચાંદીના ભાવે તો ભુક્કા કાઢ્યા! એક જ દિવસમાં ચાંદી ₹11,800 મોંઘી, જાણો 10 ગ્રામ સોનું કેટલું મોંઘું થયું?

ઘર ખરીદવાનું સપનું પૂરું કરવું છે? 20 વર્ષ માટે ₹25 લાખની હોમ લોન પર કેટલો EMI આવશે? જુઓ સંપૂર્ણ ગણતરી

20 લાખ બેરલ તેલ લઈને આવેલું ઈરાની જહાજ ગુજરાત પહોંચ્યું, પણ ભારતે કેમ પાછું કાઢ્યું?

PNB ગ્રાહકો માટે મોટું એલર્ટ: આવતીકાલથી આ બેંક ખાતાઓ કાયમ માટે બંધ થઈ જશે!

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજની ચૂંંટણીમાં અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ખેંચાયા પરત?
Gujarat Local Body Election 2026 : સુરતના કામરેજમાં ભાજપ ઉમેદવારે કેમ ફોર્મ ખેંચ્યું પરત
Shailesh Mehta : ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાનો ટપલીદાવ, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : 'કપડા ફાડ' રાજનીતિ, ભાગ-2
Hun To Bolish : હું તો બોલીશ : 'કપડા ફાડ' રાજનીતિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોઢે શાંતિની વાતો ને હાથે હથિયાર! ટ્રમ્પની બેવડી રમત: 10,000 નવા સૈનિકો ઈરાન ભણી રવાના, જાણો હવે શું થશે?

ગરમીના વંટોળ વચ્ચે હવે વરસાદના ડાકલા વાગશે! 13 રાજ્યોમાં 80ની ઝડપે પવન ફૂંકાશે, જાણી લો આખી આગાહી

RCB એ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલીવાર LSG ને હરાવ્યું: 5 વિકેટે શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં બન્યું નંબર 1

અમેરિકાની 'ચિઠ્ઠી' લઈને પાકિસ્તાની જનરલ પહોંચ્યા ઈરાન! શું યુદ્ધના નગારા વાગતા અટકશે?
અમેરિકાની 'ચિઠ્ઠી' લઈને પાકિસ્તાની જનરલ પહોંચ્યા ઈરાન! શું યુદ્ધના નગારા વાગતા અટકશે?
સોના ચાંદીના ભાવે તો ભુક્કા કાઢ્યા! એક જ દિવસમાં ચાંદી ₹11,800 મોંઘી, જાણો 10 ગ્રામ સોનું કેટલું મોંઘું થયું?
સોના ચાંદીના ભાવે તો ભુક્કા કાઢ્યા! એક જ દિવસમાં ચાંદી ₹11,800 મોંઘી, જાણો 10 ગ્રામ સોનું કેટલું મોંઘું થયું?
શું BCCI ગૌતમ ગંભીરને હેડ કોચ પદેથી હટાવી દેશે? મુનાફ પટેલે કહ્યું- ‘જો તેને હટાવશો તો ટીમ વિખેરાઈ...’
શું BCCI ગૌતમ ગંભીરને હેડ કોચ પદેથી હટાવી દેશે? મુનાફ પટેલે કહ્યું- ‘જો તેને હટાવશો તો ટીમ વિખેરાઈ...’
20 લાખ બેરલ તેલ લઈને આવેલું ઈરાની જહાજ ગુજરાત પહોંચ્યું, પણ ભારતે કેમ પાછું કાઢ્યું?
20 લાખ બેરલ તેલ લઈને આવેલું ઈરાની જહાજ ગુજરાત પહોંચ્યું, પણ ભારતે કેમ પાછું કાઢ્યું?
કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો દબદબો, 36 બેઠકમાંથી 28 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ

Embed widget