શોધખોળ કરો

એરટેલ આપી રહ્યું છે અનલિમિટેડ વોઇસ કોલની સાથે 50GB ડેટા, લોન્ચ કર્યો નવો માયપ્લાન ઇનફિનિટી

1/3
જણાવીએ કે એરટેલે ચાલુ વર્ષે ઓગસ્ટમાં 999 રૂપિયાનો એક પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો હતો. આ પ્લાનની વેલિડીટી 28 દિવસની હતી. આ પ્લાનમાં પ્રતિદિન 250 મિનિટ ફ્રીમાં મળતી હતી અને સપ્તાહમાં આ મર્યાદા 1000 મિનિટની હતી. જ ફ્રી કોલ મિનિટ ખતમ થઈ જાય તો ગ્રાહકને એરટેલથી એરટેલ નેટવર્ક પર કોલ કરવા પર 10 પૈસા પ્રતિ મિનિટ અને અન્ય નેટવર્ક પર 30 પૈસા પ્રતિ મિનિટના દરે ચાર્જ લાગે છે.

2/3
999 રૂપિયાવાળા પ્લાનમાં પોસ્ટપેડ ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલ, રોમિંગમાં ઇનકમિંગ કોલ અને આઉટગોઇંગ કોલના રૂપિયા આપવા નહીં પડે. આ પ્લાન અંતર્ગત એરટેલના પોસ્ટપેડ ગ્રાહકોને 50 જીબી 3G/4G પણ આપવામાં આવી રહ્યો છે. 50 જીબી ડેટા કન્ઝ્યૂમર કર્યા બાદ ગ્રાહકને 50 પૈસા પ્રતિ એમબીના દરે 1,000 રૂપિયા સુધીનો ડેટાનો ઉપયોગ કરી શકશે. ખાસ વાત એ છે કે કંપની 999 રૂપિયાવાળા આ પ્લાનને લેનાર ગ્રાહકોને 6 મહિના માટે સ્ક્રીન રીપ્લેસમેન્ટની ઓફર આપી રહી છે.

3/3
નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલે દિવાળીની અવસર પર એક નવો પ્લાન રજૂ કર્યો છે. આ એરટેલનો પોસ્ટપેડ પ્લાન છે. આ નવો પ્લાન માયપ્લાન ઇનફિનિટી સીરીઝ અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યો છે. જેનો લાભ એરટેલના હાલના અને નવા પોસ્ટપેડ ગ્રાહકો લઈ શકે છે. આ નવો પ્લાન 999 રૂપિયા પ્રતિ મહિનાનો છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલ ઉપરાંત ડેટાની ઓફર પણ મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો

DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ

માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના

ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget