શોધખોળ કરો

Airtel આપી નવરાત્રીની ભેટ, એટલી જ કિંમતમાં વેલીડિટી 36 દિવસ વધારી

1/3
 ઉલ્લેનીય છે કે એરટેલે તાજેતરમાં જ 159 રૂપિયાનો પ્રિપેડ પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને દૈનિક 1જીબી ડેટાની સાથે અનલીમિટેડ કૉલિંગની પણ સુવિધા મળશે. આ પ્લાનની વેલીડીટી 21 દિવસની છે. એરટેલ યુઝર્સને 21 દિવસ સુધી દૈનિક 1જીબી ડેટાની સાથે અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સનો લાભ પણ આપી રહ્યું છે. આ ઉપરાંત ગ્રાહકોને દૈનિક 100 એસએમએસ પણ આપવામાં આવી રહ્યાં છે. વોડાફોન પણ આવોજ પ્લાન 159 રૂપિયામાં અને જિયો 149 રૂપિયામાં આપી રહ્યું છે.

2/3
 આ પ્લાનમાં પહેલાં યુઝર્સને અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સુવિધા આપવામાં આવતી હતી. આ સાથે જ આ પેકમાં રોમિંગમાં પણ ફ્રી અનલિમિટેડ કૉલિંગની સાથે દૈનિક 100 એસએમએસ પણ આપવામાં આવતાં હતા. અગાઉ પ્લાનમાં દૈનિક 1જીબી ડેટા આપવામાં આવતો હતો અને તેની વેલીડીટી 48 દિવસની હતી. હવે પેકમાં અનલિમિટેડ કોલિંગની સાથે 4જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે અને તેની વેલિટીડી 84 દિવસની કરી દેવામાં આવી છે. આ પ્લાનમાં 36 દિવસ સુધી વધુ લાભ લઇ શકાશે.

3/3
નવી દિલ્હીઃ ટેલીકોમ કંપનીઓની વચ્ચે રોજ ટેરિફ અને કિંતમને લઈને જંગ જોવા મળે છે. એક બાજુ રોજ ઓપરેટર્સ પોતાના નવા નવા પ્લાન લઈને આવે છે. તેને ધ્યાનમાં રાખતા એરટેલે પણ 289 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કર્યો છે જ્યાં વધારે ડેટા અને વેલિડિટીની સુવિધા આપવામાં આવી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Officeની શાનદાર સ્કીમ, દરરોજ બચાવો ફક્ત 195 રૂપિયા, મળશે 10 લાખ રૂપિયા

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા

પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Embed widget