શોધખોળ કરો

Airtelનો નવો ધમાકો, માત્ર 2.26 રૂપિયામાં મળશે 1 GB ડેટા

1/4
નવી દિલ્હીઃ જિઓને ટક્કર આપવા માટે એરટેલે નવો પ્લાન લોન્ચ કર્યો છે. એરટેલ 558 રૂપિયાવાળું નવું પ્રીપેડ પેક લઈને આવ્યું છે જેમાં યૂઝરને કુલ 82 દિવસ સુધી 246 જીબી ડેટા મળશે. નવા પેકમાં અનલિમિટેડ કોલ, 100 એસએમએસનો લાભ 82 દિવસ સુધી મળશે. આ પ્લાન હાલ તો કંપનીએ દિલ્હી-એનસીઆર સર્કલમાં લોંચ કર્યો છે જે ટૂંક સમયમાં પાન ઇન્ડિયા માટે રજૂ કરવામાં આવશે. આ પ્લાન દ્વારા કંપની જિયોના 498 રૂપિયાના પ્લાનને ટક્કર આપવા માગે છે.

2/4
 જિયો પોતાના આ પ્લાનમાં 91 દિવસની વેલેડિટી સાથે 498 રૂપિયામાં 182 જીબી ડેટા એટલે કે પ્રતિ દિવસ 2GB ડેટા આપે છે. તેની સામે એરટેલ પ્રતિ દિવસ 3 GB ડેટા આપે છે. આ સાથે યુઝરને અનલિમિટેડ લોકલ, એસટિડી અને નેશનલ રોમિંગ તેમજ 100 લોકલ અને STD એસએમએસ પ્રતિદિન ફ્રી ઓફર કરવામાં આવ્યા છે.

3/4
 તો જિયોના પ્લાનમાં 91 દિવસ માટે 182 જીબી એટલે પ્રતિ દિવસ 2 જીબી ડેટા અને 498 રૂપિયા અનુસાર પ્રતિ 1 જીબી ડેટા 2.73 રૂપિયામાં મળે છે. ઉલ્લેખનીય છે કે જિયો અને એરટેલ વચ્ચે હાલ પ્રાઇસ વોર શરું છે જેના ભાગ રુપે બંને કંપનીઓ એકબીજાથી સસ્તા પ્લાન લોંચ કરી રહી છે.

4/4
 એરટેલના પ્લાનમાં પ્રતિદિવસની ડેટા લિમિટ ક્રોસ થયા બાદ યુઝર્સને 128kbpsની સ્પીડે ડેટા મળશે. એરટેલના આ પ્લાનમાં કુલ 246 જીબી હાઈ સ્પીડ ડેટા મળી રહ્યો છે. એટલે કે પ્રતિ જીબી ડેટા 2.26 રૂપિયામાં યુઝર્સને પડી રહ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold-Silver Price Today: સોનું થયું સસ્તુ, 0.48%ના ઘટાડા બાદ ભાવ ₹1,47,270 પર પહોંચ્યો; જાણો સિલ્વર પ્રાઇસ

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ

Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા

NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા

વિડિઓઝ

Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
North Gujarat Rain : હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું દે ધનાધન
Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર

18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા

Embed widget