શોધખોળ કરો

Airtelએ શરૂ કરી પ્રીપેડ ગ્રાહકો માટે ડિજિટલ કસ્ટમર કેયર સર્વિસ, 11 ભાષાઓમાં મળશે સુવિધા

1/4
આ સેવા કન્નડસ બાંગ્લા, ઉડિયા અને એસમીમાં પણ મળશે. દેશભરમાં એરટેલના 27.5 કરોડથી વધારે ગ્રાહકો છે. એરટેલ દ્વારા પોતાના ગ્રાહકોને સશક્ત બનાવવા અને પોતાની શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ આપવાની આ ઉદ્યોગમાં અનોખી પહેલ છે. ડિજિટલ કેયર નિઃશુલ્ક છે અને તેના માટે ડેટા કનેક્શનની પણ જરૂરત નહીં રહે. ગ્રાહક પોતાના સ્માર્ટફોન તથા ફીચર ફોનથી રીજનલ લેંગવેજ સપોર્ટ દ્વારા તેને એક્સેસ કરી શકે છે.

2/4
ડિજિટલ કેયર પ્લેટફોર્મના માધ્યમથી એરટેલ પ્રીપેડ ગ્રાહક બેલેન્સ એમાઉન્ટ/રિચાર્જ વેલિડિટી/પાચલા કેટલાક ટ્રાન્ઝેક્શન જેવી સામાન્ય જાણકારી તાત્કાલીક અને સરળતાથી મેળવી શકશે. ઉપરાંત, તેના દ્વારા તેને એરટેલની ચાલુ ઓફર વિશે પણ જાણકારી મળશે અને તે પોતાના ફોન પર ખુદ જ વેલ્યૂ એડેડ સેવાઓને એક્ટીવેટ/ડીએક્ટીવેટ પણ કરાવી શકે છે.

3/4
કંપનીએ જણાવ્યું કે, ગ્રાહક હવે પોતાના મોબાઈલ ફોન પર *121# ડાયલ કરી થોડી જ સેકન્ડમાં પોતાના એકાઉન્ટ સંબંધિત જાણકારી મેળવી શકશે. આ નંબર ડાયલ કરતા જ મોબાઈલ સ્ક્રીન પર એક મેનૂ ખુલશે, જેમાં એકાઉન્ટ સંબંધિત તમામ જાણકારી માટે નેવીગેશન આપવામાં આવશે. આ નેવીગેશનની મદદથી ગ્રાહક પોતાની મનગમતી જાણકારી મેળવી શકશે. તેમાં ગ્રાહકોને ગ્રાહક સેવા અધિકારી સાથે વાતચીત કરવા માટે રાહ નહીં જોવી પડે.

4/4
નવી દિલ્હીઃ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર ભારતી એરટેલે આજે હિન્દી, પંજાબી, મરાઠી, ગુજરાતી, તમિલ સહિત 11 ભારતીય ભાષાઓમાં *121# ડિજિટલ કેયર પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી

PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?

How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

Embed widget