શોધખોળ કરો

એમેઝોન ઇન્ડિયા ટૂંકમાં જ શરૂ કરશે પોતાની મોબાઈલ વોલેટ સેવા, RBIએ આપી મંજૂરી

1/3
 એમેઝોને વિતેલા વર્ષે ડિસેમ્બરમાં પોતાની પે બેલન્સ સર્વિસ ટૂ કેશને લોન્ચ કરી હતી. એમેઝોન પેનું સંચાલન ગિફ્ટ કાર્ડ આપતી ક્વિકકિલ્વરને જારી કરવામાં આવેલ પીપીઆઈ લાઈસન્સ પર થઈ રહ્યું છે, જેમાં એમેઝોને 2014માં રોકાણ કર્યું હતું. હવે આ પ્રીપેઈડ વોલેટ સર્વિસ પણ લોન્ચ કરી શકે છે જેથી તે પેટીએમ અને સ્નેપડીલના મોબાઈલ વોલેટ સાથે પ્રતિસ્પર્ધા કરી શકે, જે અન્ય મર્ચન્ટ્સનો પણ સ્વીકાર કરે છે.

2/3
 આ મંજૂરી અમેરિકાની આ કંપનીને ભારતમાં ઝડપથી ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં પ્રવેશ કરવામાં મદદ કરશે. એમેઝોન ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે, આરબીઆઈ તરફથી તેને પીપીઆઈ લાઈસન્સ મળવા પર ખુશ છે. અમારું સંપૂર્ણ ધ્યાન ગ્રાહકોને સુવિધાજનક અને વિશ્વસનીય કેશલેસ પેમેન્ટ અનુભવ આપવા પર છે.

3/3
નવી દિલ્હીઃ ઓનલાઈન માર્કેટપ્લેસ એમેઝોન ઇન્ડિયાએ દેશમાં પ્રીપેઈડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (પીપીઆઈ) અથવા મોબાઈલ વોલેટ શર કરવા માટે લાઈસન્સ મેળવ્યું છે. એમેઝોન પોતાના પ્રતિસ્પર્ધી સ્નેપડીલ અને પેટીએમ સાથે હવે વધારે આક્રમક રીતે પ્રતિસ્પર્ધા કરી શકશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થશે તો પગાર ₹46,260 થી ₹6,42,500 સુધી પહોંચશે

પત્નીના નામે કરો પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમમાં રોકાણ: દર મહિને આવક સાથે મળશે ટેક્સ છૂટ

રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!

દર મહિને ₹5,000 ની SIP થી ક્યારે બનશે ₹1 કરોડનું ફંડ? જુઓ સંપૂર્ણ ગણતરી અને સમય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત

ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત

આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ

Embed widget